SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દાખલા તરીકે ધાંશ એક શ્રાવક, પચાસ સિવાય કર્યા પચ્ચખાણે, તે પહેલે કરણે થયે ત્યાગ વધારે, ત્યાગથી નિજ આત્મ કલ્યાણે. ઓ ત્યાગ વધારે, પારા મર્યાદા બાંધી તમે પિણ સુકો, બીજાને ઉપદેશ આપ્યા પ્રસિધ્ધ જબ પચાસ ઉપરાંત બીજે પણ છેડી, એ ત્યાગને લાભ બીજે કરણ લી. એ ત્યાગ વધારે. ૩ ત્રીજે માણસ કરે છે અનુમોદના, ધન્ય ધન્ય ત્યાગ કર્યો તમે ભાઈએમ ત્યાગીના ત્યાગ વખાણે, તે પિણ ત્રીજે કરણ લીધે લાભ ઉઠાઈ. એ ત્યાગ વધારો. ઇજા હવે પચાસ લીલોતરી રાખી હતી. તે પાસે મુકી પતે ખાવા બેઠે; એ પ્રથમ કરણ થયે ભેગ વધારે, પણ શ્રાવક સમજે મારો જીવ પેઠે. ઓ ભેગ વધારે છે. સંસાર ' મારગ આંકડી. પા બીજે આવ્યું તેને દસ ખવરાવી, એ બીજે કરણે થયે ભોગ વધારે
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy