________________
શ્રી
પારણાની ઢાલ, (ઢારા)
કરણ જોગને એલખ્યા, લાગે જીન મત છાપ; તારે ત્યાગ ભાગ બેઉ જુદા, સમજે આપે।આપ, ૧૫. પ્રથમ કરણ પાતે કરે, કરાવ્યાં બીજે જાણ; અનુમેઘાં ત્રીજો કરણ, સમજો ચતુર સુજાણ. તારા પ્રથમ મન બીજે વચન, ત્રીજો કાયા વ્હેગ; સારા નરસા છે ત્રણે. સમજો મૈં ઉપયેગ, નાડ્યા ત્યાગ મારગને ઉપરે, જો લગે કરણને દ્વેગ; તે ધમ પુન્ય બેઉ હુવે, કટે કમના રોગ. લેગ મારગને ઉપરે, જો કરણ જોગ જુટ જાય; તા ભાગ વધે ઇંદ્રિયાં તણે, ધમ પૂણ્ય નહિ થાય. આ કરણ જોગ ચાવી થકી, બધા તાળાં ખુલ જાય; સમજે ચાવી જે ચતુર, મિથ્યા મતિ ગુ ંચવાય. ük!
૪!
પા
|| હાલ મ
આ અનુકંપા જીત આજ્ઞામે “એદેશી ચાવીસ લાખ લીલેાતીની જાતિ, તેને ત્યાગ્યા વગર લાગે પાપ પીછાણા; સમજી શ્રાવક પાપ શુ ́ શકે જખ, યથાશકિત બાંધે પ્રમાણે, આ. ત્યાગ વધારી છે માના મારગ, આંકડી, ૧૫