________________
જૈન ધર્મ ઓળખાણ
દેશ માળવા ગામ બરનગરમાં બનાવનાર શ્રી ૧૦૮ શ્રી તુલશીરામજી સ્વામી હાલ શ્રી ૧૦૦૮ શ્રી તુલશીશુરીજી મહારાજ જન્મ ૧૯૭૧ દીક્ષા ૧૯૮૨ સુરી પદ સં. ૧૯૩ આશરે મુનીરાજ, ૧૫૮ મહાસની ૩૭૭ કુલથાણા ૫૩૫ ને “પંચેન્દી સમવરણે તહનવવીયા બંભર્યું ગુત્તીધરો, ચહવહ કસાય મુકે એ અઠારહસ્ય ગુણહી સંજુ તે, પંચ મહાવય જુતે, પંચવીહાયાર પાલણ સંમતે, પંચસમીતીકુ તે એ છત્રીશ ગુણે ગુરૂમઝ” મુજબ પોતે આચાર પાળી બધાને પળાવે છે. ને આશરે થાણા ૫૩૫ અખંડ આણા પાલતા વિચરે છે. તે દર્શન કરવાથી અથવા દર્શન કર્યા હોય તેને પૂછી ખાત્રી કરવી.
લેક બહેકાન હેત, વાત યુ બનાય કહે તેરાપંથી દાન દયા, મુળશે ઉખાડ દી ગોવન કે વાડે તામે, આગ કે લગાઈ નીચ તકે કેઊ એળે, તામે મનાઈ પિકાર દી ભુખે આરૂ પ્યાસે દીન, દેહગકુ દેવે દાન