________________
૧૨૫ તેને અંધ કુવામાં નાંખશે, તેને દિવસ તેવીજ રાત ઘુવડ જેવા થઈ રહ્યા, દીન દિન વિશેષ મીથ્યાત છે. તે નવ આંકના નવકડા, જશે નરક મઝાર શ્રી મહાન શીથમાં સુયા, તે સાંભળે વિસ્તાર પા.
હાલ આચારજ ને સાધુ સાધવી, વલી શ્રાવક શ્રાવકા,
જાણે રે ગુણ વગર નામ ધરાવીને, નરક જશે તેને
પરમાણે રે એ વધ એલખે નવકડા ના પંચાવન કરેડ લાખ પંચાવન, વળી પંચાવન
હઝારે રે પાંચસો પંચાવન ઉપરે, આચારજ જશે નરક
મઝારો રે એક રા. છાસુંઠ કરેડ લાખ છાસુંઠ, વળી છાસુંઠ હઝાર રે છસે છાસુંઠ ઉપરે, સાધુ જશે નરક મઝારે રે
એ. a. સી-તે-તેર કરોડ લાખ સી-તેતેર, વળી સી-તેતર
- હઝાર રે સાતસે સીતેર ઉપરે, સાધવી જશે નરક
| મઝારે એ જા. અઠયાસી કોડ લાખ અઠયાસી, વળી અઠયાસી
' હઝારો રે આઠ અઠયાસી ઉપરે, શ્રાવક જશે નરક
મઝા રે અ. પા.