________________
૧૨૪ દેય મુરખ કહ્યા તેહને,
પહિલે આચારાંગ દેખે રે તિ. ર૯ પાટ બજેટ આણે ગ્રહસ્થ રા,
પાછા દેવણ રી નહીં નીતે રે મરજાદા લોપને ભગવૈ,
તિણ છેડી જિણધર્મ રી રીતે રે તિ.૩૧ તિણને દંડ કહ્યો એક માસને,
નિશીથ રે ઉશૈ બીજૈ રે ન્યાય મારગ પરૂપતાં,
ભારી કરમા સુણી સુણ ખીજૈ રે તિ. ૩૧ છે ઈતિ સાધુના આચાર સપૂર્ણ છે
નવકડાની શ્રી મહાનશીથ, સુવની ઢાલ
દેહરે ક્ષમ આરે પાંચમે, ઘણું ગડબડ જાન તેમાં ભેષ ધારી થશે ઘણા, કુડકપટની ખાન છે તે કુબુદ્ધિ ઘણું ચલાવશે, આ સાધુના વેષમાય વળી હિંસા ધર્મ પરૂપશે, પડશે નરકમાં જાય છરા તેના ભેળા શ્રાવક શ્રાવીકા, તેઓ કરે ટી પક્ષપાત તેને કુબુદ્ધિ કદાગરે શીખવી, તેને પણ લઈ
- જશે સાથ લાગ્યા