________________
૭૭
ક્ય
૧૨૮
૧૦
૧૩ર
૧૩૩
૧૩૪
ક
રંગીન પ્લેટ વિષય
પાનું અવધૂત વેશમાં શિવલિંગ સામે શ્રી સિદ્ધસેન દિવાકરસરીશ્વરજી પોતાના બે પગલંબાવી સુઈ ગયા. ૨૬૧ લિંગમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિયા પ્રગટ થતી દેખાઈ. સમ્રાટ વિકમાટ્યિ વિગેરે તાગણને આ. શ્રી. સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી ઉપદેશ આપી રહ્યા છે. ૩૦૫
મૃગધ્વજ રાજા વાયુવેગ ઘોડા પર સવાર થઈ પિપટ પાછળ ચાલ્યા. હાથ જોડી રાજાએ શ્રીદત્ત કેવલી ભગવાનને પૂછ્યું.
આ પુત્ર મૂગો કેમ થઈ ગયો છે? વાનર મનુષ્યભાષામાં મારી ટીકા કરનાર પિતાના પગ નીચે બળતું જ નથી. તું જ તારી મા અને દીકરીને બગલમાં લઈ બેઠા છે શંખદો અને શ્રીદો પરસ્પર ક્ષમા માગી. વાનરરૂપે વ્યંતરે ગુરુદેવની વાણીથી સ્ત્રી ઉપર રાગ ત્યાગ કર્યો. રાજા વગેરે પણ બંધ પામ્યા. એકાએક સ્ત્રીના રડવાને અવાજ તેણે સાંભળ્યો. તેની પાસે જઈ રડવાનું કારણ પૂછયું. કપ હું ચક્રેશ્વરી છું. તું મારી માને જલદી મળ. વગેરે વાત કરી.
૩૩૬ વિમાનમાં બેસી જતાં શુકરાજનું વિમાન એકાએક અટક્યું. વિમાનમાંથી ઉતરી ધર્મદેશના સાંભળવા બેઠા. ૩૪૫ શુકરાજની પ્રાર્થનાથી કેવળી ભગવંતે કહ્યું, “મેક્ષ અને સુખ આપનાર વિમલાચલ મહાતીર્થ છેત્યારે શત્રુભય નાશ પામશે.
૩૪૬ સંધપતિ શુકમહારાજે ગિરિરાજતું શ્રી શત્રુંજય નામ સ્થાપન કરી ચતુવિધિ સંઘ સાથે ભાવભકિત પર્વક યાત્રા કરી ખૂબ આનંદ મનાવ્યા. ૩૪૬
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૯