________________
બાળકોનાં જીવનઘડતર કરતાં તેમને સંસ્કારી બનાવવા ગમે તેવાં પુસ્તકો તેમના હાથમાં ન આપતાં ધાર્મિક પુસ્તક જ આપ. પૂ. પ્રવર્તક સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ બાળકે પગી અનેક પુસ્તકો તૈયાર કર્યા છે, જેની માંગ સદાય થતી જ રહે છે. વેચાઈ જાય તે પહેલાં તમે તમારી નકલ મેળવવા આજે જ પ્રયત્ન કરે.
દરેક જૈન બુકસેલરોને ત્યાંથી મળશે.
અગાઉથી થયેલા સહાયક–
રૂ.૧૫૦શ્રી ખીમચંદ ધરમચંદ રૂ...૧૦૦ શ્રી અમૃતલાલ રાયચંદ દેશી રૂ. ૫) શ્રી વસંતભાઈ પ્રભુદાસ શાહ
મું, ૪૦o ૦૦૬ મું, ૪૦o ૦૦૬
અમદાવાદ