________________
૬૯૮
ગ્રંથની રચના કરી છે. તેને વિદ્વાને મારા પર કૃપા કરી સુધારી છે.
સંવત પ્રવર્તક મહારાજા વિક્રમથી સ્થપાયેલા સંવત ૧૪૯ના વર્ષના મહા સુદ ચૌદશ રવિપુષ્ય વગેરે શુભ
ગમાં સ્તંભન તીર્થમાં મેં શુભશલગણિએ વિક્રમચરિત્ર સંસ્કૃત પદ્યમાં રચ્યું છે.
જ્યાં સુધી પર્વત, સાગર, સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, નક્ષત્ર અને ધર્માધર્મને વિચાર કરવામાં નિપુણ મહાપુરુષથી આ સંસાર શભશે ત્યાં સુધી મહારાજની કીર્તિવાળે આ ગ્રંથ જૈન શાસનમાં સજજન પુરુષના મનને આનંદ આપશે.
પાંડેને પ્રતિબોધ અને પાંચ અદ્દભુત દો તેમજ પિષ દશમીને મહિમા યાને શ્રી પાર્શ્વનાથ અને સુરદત્ત ચરિત્ર
આ બન્ને પુસ્તકે સચિત્ર છે
પહેલા પુસ્તકની કિંમત ૦-૭૫ પૈસા છે આવૃત્તિત્રીજી બીજાની કિંમત 10 રૂપિયા છે ચિત્રો-૧૦
પિસ્ટેજ અલગ ઃ આજે જ મંગાવો વાંચવાથી જીવનને જેમ તેમજ પવિત્રતાને વધારે. શ્રી. રસિકલાલ અમૃતલાલ શાહ
ઘીકાંટા રોડ, નગરશેઠને વડે તિ હાઈસ્કૂલ સામે, અમદાવાદ.