________________
૬૬
કરાવી. એ મંગળ સમયે પ્રત્તિષ્ઠા નિમિતે જાવડશાએ ઘણાં દ્રવ્યના સદ્વ્યય કર્યાં. શ્રી વજ્રસ્વામીજીએ ઉપદ્રવાનુ’ નિવારણ કર્યુ.
જાવડશાએ આનંદ સાથે શ્રી શત્રુ ંજય મહાતીર્થને ઉધ્ધાર કરી તેના રક્ષણની વ્યવસ્થા કરવા વિચાર્યું. પણ કુદરતે કાંઈ બીજું જ ધાયુ હતુ. તે પોતાના નિષ્ણુ ય પૂર્ણ કરવા તૈયાર કરે તે પહેલાં જ જાવડશાહ અને તેની પત્નીના એકાએક દેહાન્ત થયેા.
તીથ ના ઉધ્ધાર કરવાથી તેની કીર્તિ ચૈતરફ પુણ્યની સુગંધ ચાતરફ ફેલાય તેમ ફેલાઇ. તેણે પરલેાકનું ભાથું તૈયાર ક્યું હતું.
તીર્થ્રોદ્ધારના સમયે મહારાજા વિક્રમ ત્યાં હાજર હતા તેવુ કડેવાય છે. મહારાજાએ એ તીર્થોદ્ધારના શુભ કાર્ય માં સાથ આપ્યા હતા. ધનના સથય કર્યાં હતા. અને વિક્રમચરિત્ર પણ ગુરુદેવેાના મુખથી શ્રી જિનેશ્વર ભગવાનથી કહેવાયેલે ધમ સાંભળી ધર્મકાર્ય કરવા પ્રેરાયા અને તે શ્રી શત્રુંજય મહાતો માં વિક્રમાદિત્યે યુગાધીશનુ' જે મંદિર ખંધાવ્યુ હતુ ત્યાં જઈ જિર્ણોદ્ધાર કરાવ્યે. અને શ્રી ઋષભદેવ ભગવાનને ભક્તિપૂર્વક નમસ્કાર કરી તે પોતાના નગરમાં આવ્યા તે પછી ન્યાયથી રાજ્ય કરી આયુ પૂ થયે દેવલાકમાં ગયા.
1.
જે મનુષ્ય શુદ્ધ ભાવથી દાન કરે છે તે સત્ર શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.