________________
ઉલ્ક
દુખ હતું તેમાં એકાએક વધારે છે. મધુમતી પર સ્વેચ્છાએ આક્રમણ કર્યું. ઘેર હત્યાઓ કરી. જાવડશા ગ્લેચ્છના હાથમાં સપડાયે. સેછે તેને પોતાની સાથે લઈ ગયા. ત્યાં જાવડશાએ પોતાની બુદ્ધિથી મહેચ્છના સરદારને ખુશ કર્યો. પરિણામે તે પિતાને ધર્મ પાળી શકતે.
જાવડશા જ્યારે મુક્ત થયે ત્યારે પ્લેછેને સમજાવી ત્યાં જૈન મંદિર બંધાવ્યું. ને ત્યાં જ રહી ધર્મધ્યાન કરવા માંડ્યું.
એક વખતે એક મુનિ ભગવંત વિહાર કરતા કરતા ત્યાં આવ્યા ને ધર્મદેશના આપતા કહેવા લાગ્યા, “જાવડશાના હાથથી તીર્થાધિરાજ શત્રુજ્યને ઉધ્ધાર થશે.” આ સાંભળી જાવડશાએ પૂછયું, “એ જાવડશા કેણ છે?” જવાબમાં જ્ઞાની ગુરુદેવે કહ્યું, “તે જાવડશા તમે છે.” કહી મુનિ ભગવતે શ્રી શત્રુંજ્ય તીર્થની દુર્દશાને ચિતાર જાવડશાને આપે. ને ગુરુદેવે તેને ચકેશ્વરી દેવીનું આરાધન કરવા કહ્યું જાવડશાએ તેમ કર્યું. દેવી પ્રસન્ન થયાં. ને તેમની આજ્ઞા પ્રમાણે તક્ષશિલાના રાજા જગમલ્લ દ્વારા ધર્મચકની પાસેથી શ્રી રાષભદેવજીની પ્રતિમા મેળવી જાવડશા મધુમતી પાછા આવ્યા.
જાવડશાએ મ્લેચ્છના હાથમાં ફસાયા પહેલાં ચીન વગેરે દેશમાં માલ વેચવા કેટલાય વહાણ મેકલ્યાં હતાં તે પુણ્યાગે પાછા આવ્યાં. આ સમાચાર સાંભળી જાવડશા