________________
.૭
"
જાદુગર પર પ્રસન્ન થઈ મહારાજાએ પાંડય દેશથી આવેલ ભેટ' જાદુગરને આપી,
ચોથી ચામરધારિણીએ કૃતન બ્રાહ્મણની વાત કહી. જેમાં પરકાયાપ્રવેશને પ્રસંગ મહારાજાએ અપકાર પર ઉપકાર કર્યો તે કહેવામાં આવ્યું. પછી વિક્રમચરિત્રનું તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા માટે જવું ત્યાં જાવડશએ તીર્થને ઉદ્ધાર કર્યો. વિક્રમચરિત્રે તેમાં સહાય આપવી.
પૃષ્ટ ૬૯૭ થી ૭૦૪ અંતમાં વિક્રમ અને જૈન સાહિત્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
ગ્રંથકારની પ્રશસ્તિઓ