________________
}s?
કંકણુ મને લાવી આપે.’ ત્યારે રાજાએ કહ્યું : · મને તો આ એક જ મળ્યુ છે.’
આ સાંભળી પટરાણીએ કહ્યું : ‘ તમે મીજી ક કણ કેાઈ બીજી રાણીને આપ્યુ છે, જો તમે બીજી કંકણુ લાવી આપશે। તો હું જીવીશ નહિં તો આત્મહત્યા કરીશ.’
રાજાએ રાજસભામાં આવી મંત્રીઓને આ વાત કરી, ત્યારે મંત્રીએ કહ્યું, · હે રાજન ! આવું દિવ્ય કંકણુ આ નગરમાં કાઇની પાસે હાવુ જોઇએ !'
'
મંત્રીએના શબ્દે અને પેાતાની પત્નીના દુરાગ્રહને લીધે રાજાએ નગરમાં મોટી ભોજનશાળા શરૂ કરી. અને ઢંઢેરા પિટાવ્યા, જે કોઈ સ્રીપુરુષ પોતાનાં દરદાગીના પહેરી ખેાજનશાળામાં ભાજન કરવા આવશે તેનુ રાજા ઘણું દ્રવ્ય આપી સન્માન કરશે.' આથી લોકો સારા સારા દાગીના પહેરી જમવા આવવા લાગ્યા.
6
કમળા પણુ રુક્ષ્મણીનાં દાગીના પોતાની પુત્રી લક્ષ્મીને પહેરાવી જમવા આવી. લક્ષ્મી ાણી હતી. તેને જોઇ મંત્રીએ વિચાર કરવા લાગ્યા, આ દાગીના આના ન હાય.' આમ વિચારી મત્રીઓએ લક્ષ્મીને પૂછ્યું, · આ દાગીના કાના છે ? ” પણુ લક્ષ્મીએ ખરાખર જવાબ ન આપ્યા. ત્યારે તેને ચાક્ષુક વગેરેથી માર મારવામાં આવ્યું.
"
'
મારથી ગભરાઈ લક્ષ્મીએ કહ્યું, · આ મારી મહેન