________________
૬૬૨
ભીમને ગયે વાર થવાથી સમ ખબર કાઢવા ગયે. તેણે પોતાના મિત્રનું માથું કપાયેલું જોયું. તે જોતાં તેણે પિતાનું માથું કાપ્યું.
પિતાના પતિને મંદિરમાં ગયે વાર લાગવાથી તે સ્ત્રી પણ મંદિરમાં ગઈ તેણે પિતાના પતિનું તથા તેમના મિત્રનું કપાયેલું માથું જોયું. તેથી ગભરાઈ બેલી, “આ શું થયું ? હવે હું એકલી સાસરે શી રીતે જઈશ? લકે કહેશે “પતિ તેમજ દિયરને મારીને આ આવી અને પિયર જાઉં તો ત્યાં પણ નિંદા થવાની. તેથી મારે મરવું ઉચિત છે. આ વિચાર કરી છરી ઉઠાવી ત્યાં તો દેવી પ્રગટ થયાં ને બેલ્યાં. “હે સ્ત્રી! સાહસ ન કરે” દેવીનાં વચન સાંભળી તે બોલી, “તો આ તારા બે સેવકને જીવતા કર.” ત્યારે દેવીએ કહ્યું’ ‘તું ધડ પર તેમનાં માથાં મૂક” આ સાંભળી ઉતાવળમાં તેણે પિતાના પતિનું માથું તેમના દેવી ત્યાં પ્રગટ થયાં. મિત્રના ધડ સાથે ને મિત્રનું માથું પતના ધડ સાથે મૂક્યું.
એટલે દેવીએ તેમને સજીવન કર્યા.” કહી મહારાજાએ પૂછ્યું, “હે ભદ્રાસન, હવે આ સ્ત્રી કેની? ભદ્રાસને
I
:
iri
-
:
[nિi mi[ri hind
As: ખાણ 11ની
K
61,