________________
૬૫૪
આકાશ કાળું દેખાય છે. હું રાજન્ ! કસ્તુરી અને કાજળથી શેભિત શરીરવાળીં સુરસુ ંદરી આવતી જણાય છે.’
અગ્નિબૈતાલ કહી રહ્યો છે, તેટલામાં સુરસુ દરી સખીઓ સાથે ત્યાં આવી. તેની દ્રષ્ટિએ વિક્રમાદિત્ય પાયા. જોતાંની સાથે જ તે ભાન ભૂલી. તેના પગ સ્થિર રહેતા ન હતા. તે મનમાં વિચારવા લાગી ‘ આ ઇન્દ્ર હશે ? નાગેન્દ્ર હશે ? કિન્નર કે વિદ્યાધર હશે ?’ વિચારતી તે દેવીના મંદિરમાં ગઈ, નમસ્કાર કર્યાં ને ખેલી, હે દેવી ! જો આ સુંદર પુરુષ મારા પતિ થશે તે હું સવા લાખ સોના મહારોની ભેટ તમારા ચરણમાં ધરાવીશ.' કહી તે ગઇ.
"
મહારાજાને પણ તે રૂપરાશિને મેળવવાની ઇચ્છા થઇ ને વીના મંદિરમાં ગયા. ભક્તિપૂર્વક બે હાથ જોડી નમસ્કાર કરી એલ્યા, ‘હે દેવી ! જો તે કન્યા મારી પત્ની થશે. તેા હ સવાલાખ મહેારાથી તમારી પૂજા કરીશ.'
ભાનભૂલી રાજકુંવરી મહેલે ગઇ ને તેણે સખીને માકલી, મહારાજાને પેાતાના મહેલમાં ખેલાવ્યા. તેમને સ્નાન કરાવડાવ્યું. ભાજન કરાવી સત્કાર કર્યાં. પછી મહારાજાના ગુણાની પરીક્ષા કરવા રાતના તે કન્યા મહેલના એક આરડામાં પેાતાની શય્યા પર બેઠી. દીવેા રાખ્યા. શય્યાની એ બાજુએ લાકડાનો બકરા અને ઘેાડાને મૂકાવ્યા. રત્નમય સિ...હાસન મૂકાવ્યું.
મહારાજા જયારે ત્યાં આવ્યા ત્યારે મકરાએ પૂછ્યું.