________________
૬ર૫
કરું છું. આજે રાજા જ્યાં સૂઈ રહ્યા છે તે મકાનની છત પરથી એક ભંયકર કાળે સાપ આવશે અને આ પ્રહરના અંતમાં તેમને કરડશે, મારાથી આ સંકટ દૂર થઈ શકે તેમ નથી. તેથી હે વીર પુરુષ! હું “વીર, વીર” કહીને રડું છું.” ત્યારે શતમતિએ કહ્યું, “હે દેવી, તમે શાંત થઈ જાવ, હું એ કાર્ય સારી રીતે પૂરું કરીશ.” કહી શતમતિ પાછે મહેલે આવ્યું. મહારાજાને રાણીવાસમાં જઈ સૂતેલા જોઈ તે મનમાં વિચારવા લાગ્યું, “મહારાજાને જગાડવાનો અથવા તેમની પાસે જવાનો આ ગ્ય અવસર નથી, હમણાં પ્રહર પૂરો થશે, અને દેવીના કહેવા પ્રમાણે સાપ જરૂર આવશે, તેમાં શંકા નથી.”
ડી વાર થઈ. જ્યાં મહારાજા સૂતા હતા ત્યાં છત પરથી સાપ ઉતરવા લાગે. સાપને જોતાં જ શતમતિ તેને મારવા તૈયાર થયે. અને તેની તલવારથી બે ત્રણ ટુકડા કરી નાંખ્યા ને એક વાસણમાં ભરી લીધા, પણ તે સાપના મુખમાંથી
ઝેરના કેટલાક બિંદુ સૂતેલી રાણીની છાતી પર પડયા, તે બિંદુઓને વિનરૂપ જાણી તે લુછવા શતમતિ
રાણી પાસે ગયે
નીક ને લુછવા લાગ્યો. મહારાજાને કરડવા સાપ આવ્યો. તે વખતે મહારાજા
|_e
:
જ
જા
૫ કી .
'તી,
ર
::
.
૪૦