________________
***
twi@intZ7dZWmNTEા
Essenecજવ4
ર
tirlin
IIIIIIIIIII
ન ઉર.
--
-
કેચીએ મહારાજાને પેટીમાં પેસવા કહ્યું.
સ્ત્રીચરિત્ર જેવાની ઈચ્છાવાળા રાજા કોચીને કહેવા પ્રમાણે પેટીમાં પિડા. કોચીએ તે પિટી બંધ કરી એટલામાં મહારાજાને મુખ્ય મંત્રી બુદ્ધિસાગર ત્યાં આવ્યો.
મંત્રાધરે પાંચ મુદ્રાઓ ધારણ કરેલી હતી, જાણે દેશને, રાજા મહારાજાને વહાલે, રાજ ચલાવનારે, છોડનાર અને બાંધનાર ન હોય ! તે કોચીની સામે મોતીથી ભરેલે સેનાને થાળ લઈ આવ્યું. તે થાળ કેચીના પગ પાસે મૂકી બોલ્યા,
હે મનોવાંચ્છિત આપનારી, મારા પર પ્રસન્ન થઈ મને મદનમંજરી સાથે મેળાપ કરાવો.”