________________
પપ૩
કૃપાથી દેવ, દાનવ અને રાજાએ સુખ ભોગવે છે, જેની આજ્ઞાથી ચિંતામણિ, કામધેનું તેમજ કલ્પવૃક્ષ પોતાનાં ફળ આપે છે. તે શ્રી જિનેન્દ્ર પ્રણીત જૈનધર્મ શાશ્વત કલ્યાણ લક્ષ્મીને કુશળ રાખે.
મહારાજા વિક્રમાદિત્ય પિતે તે જીવદયા પાળતા હતા, પણ તેમને જે પ્રજા પણ જીવદયાનું પાલન કરવા લાગી. પ્રજાવર્ગ પિત પિતાનાં ધર્મો પાળતો, પિતપોતાનાં કર્મો નિર્ભયતાથી કરતો હતો. અને આનંદમાં પિતાને સમય વિતાવતો હતો.
એક વખત આ સચિત્ર ગ્રંથ જરૂર વાંચો
શ્રમણ ભગવાનની વાણી રૂપે શ્રી ગૌતમ પૃચ્છા સચિત્ર.
આ ગ્રંથમાં માનવ જીવનની અનેક સમસ્યાઓને ઉક્ત છે, અને વાંચવાથી સંસ્કારી બનાવે છે, જેથી આત્મા સારી ગતિએ જાય છે વિશ્વવંદ્ય શ્રી મહાવીર સ્વામીજી અને શ્રુત કેવળી ગૌતમ સ્વામીજીના પ્રશ્નોતર રૂપે આ ગ્રંથ છે.
મોટા ટાઈપમાં ૩૬ કથાઓ અને સુંદર ૯૨ ચિત્રો સહિત છતાં પ્રચાર માટે કિંમત આઠ રૂપિયામાં ૩૨૦ + ૮૦ – ૪૦૦ જિન ગ્રંથ છે. પેસ્ટ ખર્ચ અલગ.
શ્રી ગૌતમપૃચ્છા સચિત્ર હિન્દીમાં તાજેતરમાં બહાર પડેલ છે, તેના પેજ ૪૦૦ છે ને કિંમત રૂપિયા દશ છે. પિસ્ટ ખર્ચ અલગ. પ્રાતિ સ્થાન :
શ્રી રસિકલાલ એ. શાહ ઠે. જ્યોતિ હાઇસ્કૂલ સામે, નગર શેઠને વંદે,
ઘીકાંટારડ, અમદાવાદ-૧