________________
- બહારથી જ એ મનને ઈરૂપચંદ્ર પિતાની સ્ત્રીને લેવા શેઠને ત્યાં ગયે. રસ્તામાં ગરીબગરખાંને કાના આપતે શેઠને ત્યાં આવ્યા ને પિતાની સ્ત્રીને બધી વાત કહી. આ વાત સાંભળી શ્રી શેઠ રાજી તે થયા પણ અમિતાલના ઘરમાં રહેવાની વાત તેમને ઠીક ન લાગી.
રાજા વિક્રમે જે સોને મહોરે તેને આપી હતી, તે વહેંચતા વહેંચતા માત્ર બે જ રહી હતી. તે તેણે તેની પત્નીને આપી. તેની પત્નીએ ઉદાર હૃદયી થઈતે બે સેનામાહેરે શેઠના દીકરાની વહુને આપી. ત્યારે શેઠ મનમાં ચિંતા કરવા લાગ્યા, “આ બિચારા મુસાફરને જાન જોખમમાં આવી પડે.” પણ રૂપચંદ્ર હિંમતથી કહ્યું, “શેઠજી, તમે જરાય ચિંતા કરશો નહિ, મારું તે ભલું જ થશે. તમે રાજી થઈ અમને જવાની રજા આપે” - શેઠની રજા લઈ શેઠની આપેલી ઘોડી પર સવાર થઈ પત્ની અને પુત્રની સાથે તે અગ્નિવૈતાલવાળા મકાને આવ્યો. તે જ્યારે રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકો કહેતા હતા, “આ બિચારો મુસીબતની જાળમાં ફસાઈ ગયે. એ ' અગ્નિવતાલના ઘરમાં શી રીતે રહેશે?
મકાને પહોંચતાં તેની પત્નીએ કહ્યું, “પતિદેવ, ઘરમાં ઘણે જ કરે છે. સાફસુફ કરાવ્યા પછી જ રહી શકાશે.”
મકાન સ્વચ્છ કરવા માટે મજૂરની જરૂર હતી. તેથી, રૂપચંતે આજુબાજુ તયાસ કરી પણ મજૂર ન મળે. એક