________________
સર્ગ નવ પૃષ્ટ ૩૮૮ થી ૪૪ પ્રકરણ ૩૮ થી ૪૦ પ્રકરણ આડત્રીસમું દેવદમની પૃષ્ટ ૩૮૮ થી ૪૦૦
મહારાજા વિક્રમ એક દિવસ આનંદર્વિનોદ કરવા ગયા હતા. પાછળ વળતાં દેવદમનીના શબ્દ વિચારમાં પડ્યા. સભામાં આવી તેને બોલાવવા સૈનિકને મોકલવો. દેવદમનીને બદલે સૈનિક સાથે નાગદમનનું આવવું. મહારાજા બોલાવવાનું કારણ કહે છે. નાગદમની દેવદમની સાથે ચોપાટ રમવા અને તેના ઘર સુધી ગુપ્ત રસ્તો બનાવવા કહે છે. મહારાજાએ રસ્તે બનાવ્યું. પાટ રમવા માંડયો. આ દિવસ મ્યા પછી રા નગરચર્ચા જેવા રાજા નીકળ્યા. ફરતા ફરતા નગર બહાર આવ્યા ત્યાં ક્ષેત્રપાલ સાથે મુલાકાત, દેવદમનીને જીતવાને ઉપાય જાણો, અગ્નિશૈતાલની મદદથી દેવદમનીને હરાવવી. મહારાજા સાથે દેવદમનીનાં લગ્ન.
પ્રકરણ આડત્રીસમું/૧ તામ્રલિપ્તિમાં પૃષ્ટ ૪૦૧ થી ૪૧૨
નાગદમનના કહેવાથી મહારાજા તામ્રલિપ્તિ ગયા. નગરની શોભા જેમાં મહારાજા ચંદ્રની પુત્રી લક્ષ્મીદેવીના મહેલના ગુપ્ત રીતે રહ્યા. પૂર્વ સંકેતાનુકાર ભીમ સાંઢણી લઈ ત્યાં આવ્યો રાજકુમારી રત્નની પેટી આપે છે. મહારાજાએ અગ્નિશૈતાલની સહાયથી રાજકુમારીનું વસ્ત્ર હરણ કર્યું. રાજકુમારી બીજું વસ્ત્ર લેવા ગઈ. ત્યારે અગ્નિશૈતાલ ભીમને દૂર દેશ લઈ ગયો. રાજકુમારી અને મહારાજ સાંઢણ સાર થઈ આગળ વધ્યાં. મહારાજાએ પિતાને જુગારી તરીકે ઓળખાવ્યા. રાજકુમારી પિતાનાં કર્મની નિંદા કરવા લાગી. રસ્તામાં મુકામ કર્યો. રાતમાં સિંહગર્જના સાંભળી રાજકુમારી ગભરાઈ. મહારાજા એ ગર્જના કરનારને તીર મારી સૂઈ ગયા સવાર થતાં તે તીર લાવવા કહેવું. રાજકુમારીનું તીર લઈ આવવું. આગળ પ્રયાણ કરવું તેમનું લક્ષ્મીપુરના