________________
પ૨૭
મુખ્ય હાથી સવાર થતામાં તે મદથી ગાંડે થઈ ગયે, પગમાંની સાંકળ તેડી નગરમાં આવ્યું. લેકેનાં ઘરના બારણું તેડતે, નગરમાં જ્યાંત્યાં ઘુમવા લાગે, સર્વત્ર ગભરાટ ફેલાઈ ગયે.
સમુદ્રમંથન કરતા જે ખળભળાટ થયે હવે તે ખળભળાટ આખા નગરમાં અત્યારે જણાતો હતો. એ ગાંડા હાથી પાસે જ જવાની કેઈની જ હિંમત ચાલતી ન હતી, તે તેફાની-ગાંડા હાથીએ એકાએક કૃષ્ણ બ્રાહ્મણની સ્ત્રીને સુંઢમાં પકડી, ઉછાળત-ચિંઘાડતા તે આગળ વધે. આ વાત નગરમાં ફેલાઈ ગઈ, બધા ત્રાસ પામવા લાગ્યાં, પણ કઈ તે સ્ત્રીને છોડાવવા જવા વિચારતું ન હતું. બ્રાહ્મણની દયાજનક દશા જોઈ રાજકુમાર રૂપચંદ્ર ભાલે લઈ તેને બચાવવા
05
1:
દલ
રાજકુમાર ચંદ્રસેન હાથીને કહી રહ્યો.