________________
૫૩
મુનિથી સાંભળી નગર તરફ આવે છે. ઉદ્યાનમાં યુકામ કરે. શકરાજ
પી ચંદ્રશેખર શકરાજને ચાલ્યા જવા મંત્રીઓ સાથે કહેવડાવે છે. શકરાજ અને મંત્રીને વાર્તાલાપ. વિધિની વિચિત્રતા પર વિચાર કરતા શુકરાજ પિતાની પતન ઓ સાથે પાછા જાય છે. તેમનું વિમાન એકાએક રસ્તામાં રોકાય છે. તપાસ કરતાં તેમના પિતા-કેવલી ભગવાન મુનિની સાથે મુલાકાત કેવલી મુનિ ઉપદેશ આપે છે. પછી શ્રી વિમલાચલ મહાતીર્થની ગુફામાં છ માસ માટે નમસ્કાર મહામંત્રનો જપ-સાધના કરવા કહેવું. કેવલી મુન ભગવંતના કહેવાથી શુકરાજ શ્રી વિમલાચલ મહાતીર્થે જાય છે. ત્યાં જાપ કરતા પ્રકાશ જણ.. શકરાજનું પુણ્ય પ્રગટ થવું. ત્યારે ચંદ્રશેખરને દેવી ચાલ્યા જવા કહે છે. આ સાંભળી ચ દ્રશેખર ડરી જાય . ચાલ્યો જાય છે. શુકરાજનું આવવું, મંત્રીઓથી સ્વાગત થવું. શકરાજ રાજ સંભાળે છે. પછી અનેક વિદ્યાધર, વગેરે ચતુર્વિધ સંધ સાથે. ઉત્સવ કરતાં મહાતીર્થ વિમલાચલ જવું. એ મહાતીર્થનું શત્રુ નામ સ્થાપન કરવું.
ચંદ્રશેખર ભટકતો ભટકતે મહાતીર્થે આવે છે. પાપને પશ્ચાત્તાપ. વૈરાગ્યવાન થવું. મહેય મુનિથી દીક્ષા લેવી. કર્મ ક્ષય થતાં ચ દ્રશેખરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થવું. મહદય મુનિને શુકરાજે પૂછવું. મુનિ સંદેહ નિવારણ કરે છે. અને પૂર્વભવ કહે છે. ચંદ્રશેખર મુનિ અને શુકરાજ એક બીજાને ક્ષમા માટે પ્રાર્થના કરે છે.
શુકરજને ત્યાં પુત્રજન્મ. પુત્રનું નામ ચંદ્ર પાડવું. દિવસે જતાં કમલાચાર્ય નામના ધર્માચાર્ય સાથે મુલાકાત મુનિશ્વર કમ અને ઉદ્યોગની શકિતનું વર્ણન કરે છે. સાથે સાથે ધીર વણિક, ધનગર્વિત ભીમ અને હરિવર્ધનનું વૃતાંત કહે છે. પ્રકરણ પાંત્રીસમું અરિમર્દન પૃષ્ટ ૩૪૪ થી ૩૫૯
અરિમર્દનને મંત્રી સાથે મેહી કોઈપણ રત્નકેતુપુર લઈ જાય છે. વેશ બદલી રાજા રાજકુમારીને મળે છે. પછી રાજા અરિમર્દનતું