________________
૫૦૪.
બહેનપણીને કહેલા શબ્દોની સાચા કરી બતાવવા આ બધું કરવું પડ્યું હતું.” કહીને બધાને તેમના ગુનાની ક્ષમા આપી કહ્યું,
તમારા જેવા ગી માયાજાળમાં ફસાય તે આ સોભાગ્યસુંદરી અને હું કોણ?” કહેતા મહારાજાએ ગગનક્ષીને પૂછયું, “શેઠજી! તમારા પગલાં આ નગરમાં ક્યારનાં
થયાં છે?”
મહારાજ ગગનધૂલીએ કહ્યું, “છ એક મહિના થયા.”
“તમારા ગળામાં જે માળા છે તે શું કયારે પણ કરમાતી નથી? ” ગગનધૂલીને ગળામાં રહેલી ફૂલની માળા જેતા મહારાજાએ પૂછયું, જવાબમાં ગગનપૂલી બે,
મહારાજ, છે તે એમ જ. અને તેનું કારણ જાણવા માટે તમારે મારું વૃત્તાંત સાંભળવું પડશે.”
ગગનધલીને વૃતાન્ત તે કહો.મહારાજાએ કહ્યું એટલે ગગનલી કહેવા લાગે, “ચંપાનગરીમાં ધન નામના એક શેઠ રહેતા હતા. તેમની સ્ત્રીનું નામ ધન્ય હતું. તેમને ત્યાં પુત્રને જન્મ થયે. એટલે મેટો ઉત્સવ કરી તેનું નામ ધકેલી પાડ્યું. તે છોકરો આઠ વર્ષને થે. ત્યારે પંડિતને છે. તે કેટલીય વિદ્યાઓમાં પારંગત થયે. તે જ્યારે યુવાવસ્થામાં આવે ત્યારે તે પિતાના બાપને વેપાર-ધંધામાં મદદ કરવા લાગ્યું. તે છોકરો દિવસ જતાં સારો વેપારી થયે એટલે ધન શેઠે વેપારનું કામ ધનકેલીને સેંપીને પિતે ધર્મધ્યાન કરવા લાગ્યા.