________________
૪૯૭
થોડાંક ડગલાં સામા ગયા. મેં આદરસત્કાર કરી ગ્ય આસને બેસાડી કુશળ સમાચાર પૂછયા, ને પૂછયું, “યું કાર્ય તમને અહી લાવેલ છે?”
-
2
-
ll 1
000060YEE
HTT
બળી રાજા સમક્ષ મહારાજા વિક્રમ રાજન” મહારાજા વિકમ કહેવા લાગ્યા, “હું અહીં એક રત્નની પરીક્ષા કરાવવા આવ્યો છું.” કહેતા મહારાજાએ પિતાની પાસેનું રત્ન બળીરાજા આગળ મૂક્યું. બળરાજાએ તે રત્નને લઈ ધારી ધારીને જોયું, પછી આશ્ચર્ય પામતા મહારાજા વિક્રમને કહેવા લાગ્યા, “આ અમૂલ્ય રત્નનું મૂલ્ય કઈ જ આકી શકે તેમ નથી.”
આવું અમૂલ્ય રત્ન આવ્યું કયાંથી?મહારાજા વિક્રમે આશ્ચર્ય પામતા પૂછયું.
રાજન ” બળજા કહેવા લેગ્યા, “આજથી લગ