________________
૫o
. પ્રજાજનોના આગ્રહથી મહારાજાનું કૌમુદી મહોત્સવમાં આવવું.
જ્યાં શુકરાજ બેશુદ્ધ થયા હતા તે ઝાડથી વેગળા રહેવું. વૃક્ષની નીચે દેવદુંદુભીને નાદ થવે. તપાસ કરવી. શ્રીદત્ત કેવલીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી દેવ કેવલજ્ઞાન મહોત્સવ ઉજવે છે તે જાણવું. કમલમાલાના કહેવાથી કેવલી ભગવત પાસે આવવું. શુકરાજ માટે પૂછવું. રાની મુનિ ભગવંત શુકરાજને પૂર્વભવ કહેતાં કહ્યું, જિતારીનું જીવત, તીર્થ મહિમા, સર્વશ્રેષ્ઠ ધર્મને અંગિકાર, તીર્થયાત્રા માટે પ્રતિજ્ઞા. સ્વપ્નમ ગેમુખ પક્ષનું દેખાવું-કહેવું સિદ્ધાચલજીની સ્થાપના જિતારી રાજાનું અવસાન, હંસી સારસીની દીક્ષા ને સ્વર્ગવાસ. શુક પક્ષીને ઉપદે. અને અનશનથી દેહત્યાગ. પ્રકરણ તેત્રીસમું શ્રીદત્ત કેવલી પૃષ્ઠ ૩ર૦ થી ૩૩૩
શ્રીદત્ત કેવલી ભગવંત. મૃગધ્વજ, શકરાજ વગેરેને કહેવું, મંદિર નામના ગામમાં સોમ શ્રેષ્ટી, તેની પત્ની સમશ્રી, પુત્ર શ્રીદત રહેતાં હતાં. સોમશ્રીનું રાજથી હરણ થવું. પત્નીને છેડાવવા. સોમ શ્રેણીના પ્રયત્ન. તેમાં નિષ્ફળતા, બીજા રાજાની સહાય લેવી. પિતાના ગયા પછી શ્રીદત્તનું પોતાના મિત્ર શંખદત્ત સાથે ધનપાર્જન માટે જવુ. સમુદ્ર માર્ગે જતાં રસ્તામાં એક પેટી મળવી, પેટીમાંથી એક કન્યાને બહાર કાઢવી. એ કન્યા માટે બંને મિત્રો વચ્ચે વિવાદ. શ્રીદો પ્રપંચથી શંખદત્તને સમુદ્રમાં નાંખવો, કન્યાને લઈ સુવર્ણકુલ નગરમાં જવું. રાજાને નજરાણું કરવું. રાજાએ દાણ માફ કરવું. રાજાની સ્વર્ણરેખા ચામરધારિણી અને પેલી કન્યા સાથે વનમાં જવું. ચંપાના ઝાડ નીચે ત્રણેનું બેસવું. આનંદ કરો. વાનરનું આવવું: મનુષ્યની ભાષામાં બોલવું. ને સ્વર્ણરેખાને લઈ ચાલ્યા જવું. વનમાં શ્રીદત્તને મુનિની મુલાકાત, પ્રશ્ન પૂછવે. વાનરે કહેલ શને અર્થ જાણો. માતાનું પૂર્વજીવન. સ્વર્ણરેખા માટે રાજાએ તપાસ કરવી. શ્રીદત્તને પકડ, શળીની શિક્ષા.