________________
૪૭૮
***
C
દલસુખ
વિધાતાના હાથ પકડી મહારાજા હવા લાગ્યા.
હું વિક્રમ.” મહારાજા વિક્રમે કહ્યું, “તમે બાળકના ભાગ્યમાં શું લખ્યું છે તે કહેશે, તે પછી જ તમને જવા દેવામાં આવશે.”
હેતા મડ઼ારાજા વિક્રમે વિધાતાને લખેલુ કહેવા આગ્રહ કરવા માંડયેા: મહારાજાના આગ્રહથી લાચાર થઈ વિધાતાએ કહ્યું, આ બાળક જ્યારે મોટા થઇ ધનવાન શેઠની પુત્રી સાથે લગ્ન કરશે તે જ વખતે વાઘ તેને મારી નાંખશે.” કડી વિધાતા ઉતાવળે ત્યાંથી ચાલી ગઇ. ને મહારાજા પણ પોતાને મુકામે ગયા.
બીજે દિવસે પોતાનાં પ્રાતઃકર્મોથી પરવારી મહારાજા ધનદ શેઠને ત્યાં આવ્યા. ધનદ શેઠે પોતાને ત્યાં આવેલા