________________
૪૧૬
મહારાજા વિકમ તે પથ્થરમાંથી કંડારેલી પ્રતિમા જેવા થઈ ગયા ને ઉમાદેવી ઝાડ સાથે પાછી આવી ત્યાં સુધી ઊભા જ રહ્યા, ઉમાદેવી ઝાડ પરથી ઉતરી જવા લાગી. તેની પાછળ પાછળ તે ગયા, ઉમાદેવીએ પતિની શય્યા પાસે આવી દંડપ્રહાર કર્યા ને ચાલી ગઈ મહારાજાએ બાકીની રાત વિચારવશ સ્થિતિમાં કાઢી.
બીજે દિવસે તે ઝાડના પોલાણમાં મહારાજા વહેલા જઈ ભરાઈ બેઠા, ઉમાદેવી રેજની ક્રિયા કરી ઝાડ પાસે આવી ઉપર ચઢી દંડપ્રહાર કર્યો ને ઝાડ ઉડ્યું, પર્વત, નદી, વન
AY
'
*
કરો . wif",
દડ પ્રહાર કર્યો ને ઝાડ ઉડયું વટાવતું તે ઝાડ શેભાયમાન જંબુદ્વીપમાં પહોંચ્યું, સ્થિર થઈ ગયું. ઉમાદેવી નીચે ઉતારી તેની પાછળ મહારાજા ઝાડના