________________
૪૦
સર્ગ ત્રીજો પૃષ્ઠ ૬૫ થી ૯૦ પ્રકરણ ૧૩ થી ૧૫ પ્રકરણ તેરમું. અવંતીમાં વિક્રમનું આવવું કલાવતી સાથે લગ્ન
| પૃષ્ટ, ૬પ થી ૭૧ પોતાના મનનું ધાર્યું થવાથી પિતાના સહાયક ભદમાત્ર અને અમિતાલને ધન્યવાદ આપ્યા. પછી ગુપ્ત રૂપથી ભદમાત્રને અવંતીની રક્ષા માટે મોકલી દીધો. અગ્નિવૈતાલને પિતાની સાથે રાખ્યો જેથી પિોતે બધાને વિસ્મયમાં નાખી શકે. સાસરીઆં તે માનવ નથી પણ દેવ છે તેમ માને..
ભટ્ટમાત્ર અને અગ્નિવૈતાલને ન જોતાં શાલિવાહને તેઓ માટે પૂછયું. વિક્રમે તે ક્રીડા કરવા કયાંક ગયા હશે તેમ કહ્યું. પછી ભોજન સંબંધમાં કહેતાં વિક્રમે પોતે ફળ-ફૂલ ખાય છે તેમ કહ્યું. રાજાએ તેમને ફળ-ફૂલ આપ્યાં. રાજા પોતાનો જમાઈ કુલીન છે તેમ માનવા લાગ્યો. રાણું પણ જમાઈનું વર્તન જોઈ મનથી પ્રસન્ન રહેવા લાગી.
છ માસ જેટલો સમય પસાર થશે. સુકમલા ગર્ભવતી થઈ. તેને ત્યાં જ રહેવા દઈ અગ્નિતાલ સાથે પોતે અવંતી જવા નિર્ણય કર્યો. જતાં પહેલા મહેલના દરવાજા પર એક શ્લેક લખી ત્યાંથી અવંતી ગયા. ' મહારાજા વિક્રમ અવંતીમાં આવતાં ભદમાવે રાજ્યની સ્થિતિ કહેતાં એક ચેર સબંધમાં કહ્યું. તે ચરે ચાર કન્યાઓનું અપહરણ કર્યું છે, તે કહેતાં તેને પકડવા કાગડીએ સુવર્ણહારથી સાપને નાશ કરાવી પિતાનાં બચ્ચાને બચાવ કર્યો તે કહ્યું.
તે રાતના રાજાને સ્વપ્ન આવ્યું. સાંપના મેઢામાંથી કન્યાને છોડાવી. સાપ સાપનું રૂપ છેડી વિલાધરરૂપે પ્રગટ થયે ને કલાવતીનું વર્ણન કર્યું. ને તેની સાથે લગ્ન થવાં.