________________
૩૫૧
તેને સત્કાર્યો તેને જમાડી તે કહેવા લાગી. “તે રત્નકેતનગર અહીંથી ત્રણસો જન છે. તે નગરની રાજકુમારી સૌભાગ્યસુંદરી મનુષ્ય જાતિ તરફ ધુણ કરે છે.”
“એમ?” રાજાએ નવાઈ પામતાં પૂછયું, “મને ત્યાં લઈ જશે?”
“તમારી ત્યાં જવાની ઈચ્છા છે તે તમારા મંત્રી સાથે આ શય્યા પર બેસે.” મેહીએ કહ્યું. તે રાજા તેમજ મંત્રી શય્યા પર બેઠા. તે સાથે જ મેહીઓ સાથે બેસીને આકાશગામી વિદ્યાથી તે બંનેને રત્નકેતુપુર નગરની બહારના બાગમાં લાવી મૂક્યા, ને કહ્યું.
આ તે નગર. હવે તમારે જે કરવું હોય તે કરે.
ક
:
' " -- છે કે
:
હિં તે હવે પછી જઈશ
પર
E
પણ અમે પાછા શી રીતે જઈશું? અમને ક્યાં આકાશગામી વિદ્યા આવડે છે?” રાજાએ કહ્યું. ત્યારે મહએ અગિયારમા દિવસે પાછા આવવાને વાયદો કરી ચાલવા માંડ્યું.
મહીના ગયા પછી જ રાજાએ રૂપ પરિવર્તન કરનારી વિદ્યાથી તે કન્યાનું રાજા અને મંત્રી શય્યા પર બેઠા.