________________
૧૦૫
શિક્ષા મને કરજો.” આવુ એલી કેટવાલ ચાલ્યા ગયા. તેણે ચાર રસ્તે, ત્રણ રસ્તે, એ રસ્તે, સારા સારા સૈનિકા ગેાડવી
umig
יויד
કોટા જેમાં ભૂખી રહ્યો છે.
દીધા. પોતે તલવાર લઇ ગલીઓમાં ઘૂમવા લાગ્યા. આમ ઘૂમતા તે ત્રીજે કિંવસે નગરના પૂર્વ દ્વારે આવ્યે.
વેશ્યાને ત્યાં રહેતા ચોરે કાલી વેશ્યાને સમાચાર પૂછયા ત્યારે તે કહેવા લાગી, “ ચોરને પકડવા કેટવાળે પ્રતિજ્ઞા કરી છે. તે ક્રતા ફરતા અહીં આવશે, શરૂઆતમાં રાજાના મહેલમાં તમે ચોરી કરી તે તમે ઠીક ન કર્યું. રાજા કોઈ પણ રીતે વશમાં આવી શકતા નથી. વળી વગર વિચારે કાર્યક્રરવાથી પસ્તાવાના સમય આવે છેતે માટે કાઈ ઉપાય હાતા નથી. તેથી તમે અત્યારે જ અહીથી બીજે કયાંક ચાલ્યા