________________
૪૯
પૂજામાં એક પૈસે વાપર્યો, આ વાત સાંભળતાં જ ધન મૂછિત થે. તેને શીતે પચારથી શુષ્યિમાં લાવવામાં આવ્યું, એટલે તે ક્રોધથી કહેવા લાગે, “અરે કુપુત્ર ! આવી રીતે તું પૈસા વાપરીશ તે ચેડા દિવસમાં સંપત્તિને નાશ થશે.”
કૃપણ પિતાનાં વચને સાંભળ પુત્ર શાંત રહ્યો, પણ તેના પિતાથી ગુમ રીતે ધર્મકાર્યમાં પૈસા વાપરતે રહ્યો.
એક દિવસે એક સંઘ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા માટે જઈ રહ્યો હતે સંધને જાતે જઈ શ્રીમતીને યાત્રા કરવાનું મન થયું, તેણે પિતાના પતિને કહ્યું, “હે સ્વામિન્ ! ઘણા લેકે–સંઘ યાત્રા કરવા શત્રુંજય જાય છે, જે તમે મને રજા આપે તે હું પણ જાઉં.”
પત્નીનાં વચન સાંભળી ધન બે, “તું મને ભૂલાઈ ગયેલી વાત યાદ કરાવી કાંટાની જેમ વીંધી રહી છે.”
પતિના શબ્દ પત્ની સાંભળી રહી, પછી તે કેઈને કહ્યા સિવાય ચાલી ગઈ સંઘ સાથે થઈ ગઈ, તેણે તીર્થધિરાજ શ્રી શત્રુંજય અને ગિરનારજીની સારી રીતે યાત્રા કરી. શ્રી શત્રુંજ્ય પર શ્રીગુરુદેવના મુખથી યાત્રાનું ફળ સાંસારિક પાપ કાર્યોની યાત્રા કરવાથી નિવૃત્તિ થાય છે, દ્રવ્યને સદુપયોગ થાય છે, શ્રી સંઘ અને સાધમિકેની ભક્તિ, સમ્યગ્દર્શનની શુદ્ધિ, સ્નેહીજનું હિત, જિર્ણ મંદિર વગેરેને ઉધ્ધાર અને તીર્થની ઉન્નતિ, આ બધાથી પ્રભાવ વધે છે. જિનેશ્વર ભગવાનનાં વચનેનું પાલન કરનાર