________________
જ
ન પ્ર થ
મ શ સ્તિ
ન
જ
લેખક – પિફેસર શ્રી શાંતિલાલ ખીમચંદ M.A.P.E.D. બારસી - પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણરૂરીશ્વરજી મહારાજના જનમાન્ય પ્રકાશ ગ્રંથ પર હુ પ્રશસ્તિ કે અભિપ્રાય આપું એ તો એક અનધિકાર ચેષ્ટા જેવું ગણાશે. સૂર્યના પ્રકાશનો અનુભવ જ્યારે સાક્ષાત થાય છે, ત્યારે તેની મહત્તા વર્ણવવામાં શી વિશેષતા? તે પણ પોતાની ભાવના પ્રકટિત કરવાની ઉત્કટ અભિલાષા હુઈગ્ય બનવાથી જ શબ્દો લખવા હું પ્રેરાય છું,
એક તે જૈન ધર્મતત્વ જેવો વિષય અને તેમાં વળી જેમની છબહાપર સાક્ષાત સરસ્વતી વાસ કરતી હોય એવા પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલક્ષમણુરીશ્વરજી મહારાજ એટલે સેનામાં સુગંધ જે સુયોગ થયો છે એમ કહા વગર રહેવાતું નથી,
પૂજ્યપાદ આચાર્ય દેવના તારિક પ્રવચન શ્રવણ કરવા બારસીના શુ જૈન શુજનેતર!શુ હિંદુ,શુ મુસલમાન સૌ કોઈ