________________
Annnnnnnnnnnnn
ધંમ તત્વ પ્રકાશ
mannanna થોડો આરામ લીધે ન લીધે પાછી સાંજના સમયે તે જંગ. લમાં ગાયે ચરાવવા જતી હતી, આ પ્રમાણે સવારથી લઈ સાંજ સુધી, અરે મોડી રાત સુધી તમામ કામકાજ જાતે કરતી એટલે પિતાને પુગી પર પ્યાર હોય તે સ્વાભાવિક છે. પિતાજીને આથી ઘણે સંતેષ હતું. આમ બરાબર ઘરની સારસંભાળ રાખતા અને પિતાજીની સેવા-ચાકરી કરતા મહીનાઓ અને વર્ષો વીત્યા છેવટે એને કંટાળે આવ્યું કે એકલા હાથે આ બધી રજની માથાકૂટ, તેના કરતા પિતાજી જે ફરી લગ્ન કરે તે મને ઘણો સહારે થાય, પણ એને ખબર નથી કે પિતા છના ફરી લગ્ન થશે તે નવી મા સહાય કરશે કે ઉલટી ત્રાસ આપશે, પણ હજી એ નાની હતી, એટલે અનુભવ ન હતું અને ઘરકામમાંથી સહેજે કંટાળી હતી એટલે એને પિતાજીને વિનંતી કરી કે આપ લગ્ન કરે તે સારુ! પ્રથમ તે પિતાજીએ ના પાડી મારે ફરી લગ્ન કરવાની જરૂર નથી, પણું પાડે છે કરીને વિચાર આવ્યું કે વાત સાચી છે. બિચારી એકલીને બધુ કામકાજ કરવું પડે છે તેના કરતા એકથી બે ભલા. એ વિચારથી તેમણે ફરી લગ્ન કરવાને નિર્ણય કર્યો. - હરેક માણસ પોતાના સુખ માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે, પણ એજ પ્રવૃત્તિ એના દુઃખના માટે થાય છે. ઉપાધિરૂપ બને છે. આનું નામ જ સંસાર. વિદ્યુતપ્રભાના કહેવાથી તેનો પિતાએ લગ્નની તૈયારી કરી. હજી લગ્ન થયા નથી. લગ્ન થયા પછી શું શું બને છે, ઓરમાન માતા એ પુત્રીને સહાયરૂપ થાય છે કે ત્રાસરૂપ થાય છે. નામ જ જેનું ઓરમન મન જેનું એર એટલે જુદુ હોય ત્યાં સહાયરૂપ તે થવું દૂર