________________
૨૮
ધર્મ તત્વ પ્રકાશ
જોડીને ગુરુદેવ સમક્ષ ગૃહસ્થના વ્રતાની જ્યારે આંગણી કરી ત્યારે મહામહોત્સવપૂર્વક વિધિપૂર્વક તેઓશ્રીએ તેમને સમ્યક્ત્વ મૂળ ખાર ત્રતા ઉચ્ચરાવ્યા અને હિતશિક્ષા આપતા જણાવ્યું કે-રાજન ! તારે આ હાથીને હવેથી કંઈ પણ પ્રકારના બંધને બાંધવા નહિ, એ છૂટા રહેવા છતાં તે કઈને ક્રી પણ હરકત નહિ કરે, આ હાથી અહીથી કાળ કરી સૌધમ દેવલાકે ઉત્પન્ન થનાર છે. અને સાતમા ભવે તે સિદ્ધસૌધમાં સીધાવશે યાને માક્ષે જશે. હાથી છે જાનવર પણ અતિ ઉત્તમ અને ઉ'ચા જીવ છે, અનેક સત્કૃત્યો દ્વારા નિજના ઢાષોને દૂર કરી તે પેાતાના જીવનને ઉજજવળ બનાવશે.
આ પ્રમાણે ગુરુમહારાજે આપેલી હિતશિક્ષાને પુછ્યાય નૃપ વિનયપૂર્ણ ક એ હાથ જોડી પેાતાના મસ્તકપર ઢાવે છે. અને ત્યાંથી પેાતાના રાજમહેલમાં સીધાવે છે, ગુરુમહારાજની આજ્ઞા શિરામાન્ય કરી પુણ્યાય નૃપતિએ હાથીના 'ધના છેાડી નાંખ્યા અને દરરાજ તેની પૂજા, અર્ચો અને ત્રણ વખત તેની આરતિ ઉતારે છે. હાથી પણ જીવદયાની ખાતર નીચે જોઇને મંદમ’દ ગતિએ ચાલે છે. આહાર-વિહાર પણ પરિમિત કરે છે, પના દિવસેામાં પ્રીતિપૂર્વક પ્રભુની ભક્તિ કરે છે, અને સુદર આરાધના કરે છે.
-
એક વખત ગજવૈદે પુણ્યાય નૃપતિને જણાવ્યુ' ?— રાજન્ ! હાથીને જ્વર ચઢયા છે, અને હાથીને જ્યારે જવર ચઢે ત્યારે સમજી લેવુ કે હવે એનુ મૃત્યુ સમીપમાં જ છે. પુણ્યાય રાજા જેમ પેાતાના માતા-પિતા અને ભ્રાતાની સેવા જે ભાવ મહુમાન અને લાગણીથી કરે તેના કરતાં પણ