________________
૨૯૬
ધમ તત્વ પ્રકાશ
આ હસ્તિરત્નની પરીક્ષા માટે રાજા તપન તેના જાણુકારને આમ ંત્રે છે. હસ્તિના લક્ષણુ શસ્ત્રના નિષ્ણાતે આ સ્તિરત્નને નિહાળતાં જ ડાલી હઠે છે એમના રામાં ખડા થઈ જાય છે, અને અત્ય ́ત પ્રશ્નન્ન થઇ મહુરાજા તપનને જણાવે છે કે રાજન્ ! શાસ્ત્રના કથન મુજબ આ હાથી અત્યંત લક્ષણ ચુક્ત સૌમ્ય અને નિર્દોષ છે, આવુ હસ્તિનૢ માજ સુધી અમારા જોવામાં આવ્યું નથી. અમે પ્રથમવાર જ આવા શ્રેષ્ઠ હસ્તિરત્નને નિહાળી રહ્યા છીએ. આવા ગજરાજ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે. તે ખરે જ ધન્યવાદને પાત્ર બને છે. જે રાજાને પ્રાપ્ત થાય છે. તેના શત્રુઆના સંહાર થાય છે અને એ રાજા રાજાઓના રાજા યાને રાધિરાજ અને છે.
જે દેશમાં આ રિતરત્ન હેય છે તે ડેરા સુખી અને સમૃદ્ધ બને છે અને એને કાઇના ભય રહેતુ નથી, રાજન્ ! વધુ શુ' કહીએ. આ હસ્તિરત્નનું મૂલ્યાંકન થઈ કે તેમ નથી માટે ધનાવહ શ્રેષ્ઠી આ હસ્તિનનું જે મૂલ્ય માગે તે આપી તેમને પ્રસન્ન કરી.
મહારાજાએ ધનાવહ શ્રેષ્ઠીને સપ્રેમ પૂછ્યું, કે એ શ્રેષ્ઠીવર્યું ! ખેલે શુ' મૂલ્ય આપું ? ધનાવહુ શ્રેષ્ઠીએ મહારાલ્ડને જવાબ આપ્યા કૅ–રાજન ! આ હસ્તિન વિંધ્યાચળ પતમાંથી પ્રાપ્ત થયા છે. અને સર્વ હાથીઓમાં શિશમણું છે. અત્યંત પ્રસિદ્ધ છે. આ હસ્તિરત્નને પકડવા માટે અનેક માણસોએ અથાગ પ્રયત્ન કર્યો છે છતાં તેને કે,ઇ પકડી શકયુ નહિ,
હું પણ એને પકડવા માટે વિંધ્યાચળ પહાડ પર શુભ શુકન અને શુજ સ્વપ્નનાં કારણે ઉત્સાહી બની મેં' પણ વિંધ્યા