________________
૨૦૦
થમ તત્વ પ્રકાશ
ઢાભ મળે છે અને પુણ્યાનુખ'ધી પુણ્યના બંધ પડે છે, જ્યારે બીજાને જ્ઞાતીભાઈઓને જમાડવામાં તેવા લાભ મળતા નથી. અહી`આ વ્યવહાર ષ્ટિ છે. સંસાર વ્યવહારમાં અને ધાર્મિક દૃષ્ટિમાં મેટ ક્ક છે.
ક્રિયા અને વિધિના ફરકના કારણે પણ ફળમાં માટુ અંતર પડે છે.
જે સમયે જે ક્રિયા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. એ સમયે એ ક્રિયા ન આચરતા સમય અને કાળનું ઉદ્યઘન કરીને ક્રિયા કરવામાં આવે તે તેમાં દોષ લાગે છે. શાસ્ત્ર કારા ફરમાવે છે કે
-----
कालेण निक्खमे भिक्खु कालेन य पडिक मे | अकालं विवज्जिज्जा काले काल समायरे ३० सू०
જે કાળે જે ક્રિયા કરવાનું વિધાન છે તે કાળે તે ક્રિયા કરવામાં મહાન લાભ. સમાયેલે! છે ખેડુત ચામાસાના વખતે ખેતી કરે નહિ અને વર્ષાકાળ વહી ગયા પછી ખેતર ખેડવા તૈયાર થાય તે શુ' તેનું કાર્ય સિદ્ધ થાય ખરુ?
कालमि कीरमाणं किसीकम्मं बहुफल भणियं । इअ सव्वन्चि किया, नियनियकालमि कायव्वा ॥ તેવી જ રીતે ક્રિયા કરતા વિધિનુ ઉલ્લઘન કરી અવિધિથી ક્રિયા કરવામાં આવે તે તેના ફળમાં પશુ મેટો ફરક પડે છે, જેમકે શેર દુધમા એના માપની જ સર-ખાંડ નોંખવામાં આવે તે તે દુધ ગળ્યું થાય છે પણ ચાટી સાકર નાંખે તે તે દુધ મીઠું' થતુ' નથી, શાક-દાળમાં મરચુ’-મીઠું. માપસર