________________
नमो जिणा બારસીનગર દક્ષિણદ્ધિારક પૂર્વ આચાર્યદેવ શ્રીમ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજની અધ્યક્ષતામાં બાસી નાચ્યાં માળારોપણ મહોત્સવ પ્રસંગે-મુંબઈ-પાર્લાના ઉદ્યોગપતિ શેઠ રતિલાલ નાણાવટીના શુભ હસ્તે “ધર્મ તત્યપ્રકાશ નામના ગ્રંથની પ્રકાશન
વિધિ પ્રસંગે ગવાયેલ ગીત
આજે આનંદ મંગળ માળા........ આજે બારસી નગરના આંગણે આજે, વર્તે મંગળ માળ. માળાને મહોત્સવ મંડાણ, આંગી પુજાની ધમાલ. પહેરશે આજે સર્વ તપસ્વી, સિદ્ધિ વધુવરમાળ; ગ્રંથ પ્રકાશનને વળી આજે, કે જા તાલ, મેતી મણુના જાયા લાડીલા નાણાવટી રતિલાલ પંથ પ્રકાશન કરવા કાજે, આજ થયા ઉજમાળ. સરળ સુંદર સુબોધ શૈલીમાં, સાહિત્ય સર્જે વિશાલ; એવા કીતિચંદ્રસુરીશ્વર, કરતા ખૂબ કમાલ. જ્ઞાનતણા દીવડા પ્રગટાવે, ઘટઘટ ઝાકઝમાળ; સાત્વિક ને તાત્વિક વાણીના, પીરસતા રસથાળ પ્રૌઢ પ્રતાપી પ્રખર વ્યાખ્યાતા, લક્ષ્મણરિ ગુણમાળ; તેને જે દિનકર સરીખા, અષ્ટમી શશી સમ ભાલ, લેમ્ભાગ્ય સસ્કારી સુચારુ સરસ અને સુરસાળ; સમજાવે સુંદર શૈલીમાં, સમજે બાળ ગોપાળ, જૈન શાસનને દવજ ફરકાવે, શાસનના રખવાળ, કીર્તિપતાકા ફર૨૨ ફરકી, ગુથી ગુણ ફૂલમાળ,