________________
હમ તત્વ પ્રકાશ
આ તથ્થુ નાના ભાઈના વિચારોમાં પણ ભાર પરિવર્તન આવ્યું. નવકાર મંત્રે અજબ ચમત્કાર સર્યો. નાનો ભાઈ વિચાર છે કે મોટાભાઈ વડીલ કહેવાય ! પિતા તુલ્ય ગણાય! એમની સાથે હું કેટે ચઢ, ઘર મોટાભાઈ ભલે વાપરે. કોટને કેસ પાછો ખેંચી લઉં! અને તરત જ વકીલને કેસ પાછો ખેંચી લેવા ભલામણ કરી, પિત અને પિતાની પત્ની બને જણ, આજ સુધી મોટાભાઈ સાથે બારમો ચંદ્રમાં હતું, એક બીજાનું મુખ જોવા માંગતા નહતા અને કાસલ કાઢી નાંખવાની ભાવના ધરાવતા હતા, તેઓ સામે પગલે જવા તૈયાર થાય ! એ શું ઓછી વાત છે ! મોટાભાઈની પણ એજ ભાવના અને નાનાભાઈની ભાવના પણ એજ ગજબ પલટ.
ના ભાઈ અને એમની પત્ની બંને જણા મોટાભાઈને ત્યાં આવી પહોંચ્યા, બનેની ખુશીને કઈ પાર નથી. જાણે આજે સોનાને સૂરજ ઉગે. નાનાભાઈએ મોટાભાઈને કહ્યું, મોટાભાઈ! છોકરાનું વેવિશાળ કલકત્તાવાળા સાથે કરવાનું છે તેમાં મારા ભાભી અને તમારે બન્ને જણાએ આ બધી વિધિ કરવાની છે. ગઈ ગુજરી ભૂલી જજે. હું વકીલને કહીને જ આવ્યો છું કે, કેસ પાછા ખેંચી લેજે. અને આપ વડીલ છે, ભલે ઘર આપ રાખો.
ત્યારે તેના ભાભી બેલ્યા, ઘરનો હક તે નાના ભાઈને છે. તમને જ આપવાનું છે, અમારે ન જોઈએ. આ બધી વિગતથી એ કાગળ ભરેલું હતું. કાકા લખે છે કે તમે તે છ મહીના અને ૪૬ દિવસની વાત કરતા હતા પણ મને તે તમારા કહ્યા પ્રમાણે ભાવના ભાવીને નવકાર ગણતે ફક્ત બાર