________________
ધર્મ તત્વ પ્રકાશ હું મારા ગામથી તમારે ત્યાં આવીશ.” પરંતુ જુએ કાકા ! આજ સુધી તમે તમારા નાનાભાઈ પ્રત્યે વેરભાવ રાખે, હવે તમે એનું ભલું ઈચ્છો અને પ્રાર્થના કરે કે “મારા નાનાભાઈનું ભલું થાવ. સારૂ થાવ” “કેઈનું ય હું બુરૂ ઈછતા નથી.” “શિવમતુ નર્વ જ્ઞાતિઃ પિત્તીને મૂહુ” બસ નવકારમંત્ર ગણુતા પહેલા તમારે દરરોજ પવિત્ર હયે આ શુભ ભાવના ભાવવાની છે. ! - કાકા કહે પણ ભાઈ! એ કેમ બને ! જે મને હેરાન પરે
શાન કરે અને ખેદાન મેદાન કરવા ઈચ્છે એનું ભલું થાઓ ! . એ બને જ કેમ? ત્યારે શ્રદ્ધાળુભાઈએ કહ્યું કાકા ? જુએ હું કહેતે જ હતું ને! કે તમે નહિ કરી શકો. ત્યારે કાકાએ જવાબ વાળે ઠીક ભાઈ! તમારા કહેવા મુજબ એમ ભાવના ભાવવા પૂર્વક નવકાર ગણીશ. કાકાએ નિયમ કર્યો કે આ પ્રમાણે સૌના ભલાની ભાવના પૂર્વક અને નાનાભાઈના પણ ભલાની ભાવના પૂર્વક નવકારમંત્ર ગણીશ.
આમ વાત કરતા કરતા રાતના પિણા ત્રણ થયા હતા. શ્રદ્ધાળુભાઈ ખૂબ થાકેલા હતા. પણ એમને એમ કે એક આત્માનું ભલું થતું હોય તો તેઓ ઉજાગર કરવા તૈયાર હતા.
કાકાએ વિદાય લીધી. શ્રદ્ધાળુભાઈએ આરામ કર્યો. સવા૨ના છ વાગતા ૫ છા તેઓ શ્રદ્ધાળુભાઈને મળવા આવ્યા. એમના મિત્રે કહ્યું, કાકા ! ભાઈને રાતને ઉજાગરે છે. હમણા ઉઠાડશે નહિ. સુઈ રહેવા દે. આમ પરસ્પર તેઓ વાત કરતા હતા અને શ્રદ્ધાળુઈ અવાજ સાંભળતા જાગી ગયા. છેલ્લે કાકાએ શ્રદ્ધાળુભાઈને મળીને ત્યાંથી વિદાય લીધી અને હું