________________
૨૧૦
ષમ તત્વ પ્રકાશ
umum
mummum
સહજાનંદી પણ કહેવામાં આવે છે, કારણ કે તેને પણ એ જ અર્થ થાય છે.
મતલબ આત્મા સ્વાભાવિક આનંદમય છે-આનંદ સવરૂપ છે. આનંદ કહે કે સુખ કહે એક જ વાત છે. સાચે આનંદ એ આત્માને ગુણ છે. આનંદ જ્યારે પૂર્ણ પણે પ્રગટ થાય પછી એને એ આનંદના માટે કેઈ પણ સાધનની જરૂર રહેતી નથી. એટલા માટે શાસ્ત્રકાર સિદ્ધ પરમાત્માને સિદ્ધા નંત ચતુષ્ટય” નું વિશેષણ આપે છે.
· ગુણસ્થાનક ક્રમારેહમાં નિમ્ન ત્રણ ગાથાઓ દ્વારા સિદ્ધ પરમાત્માને મુક્તાવસ્થામાં સકળ કમને ક્ષય થતાં જે ગુણે પ્રગટ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રહી એ ગાથાઓ.
अनन्त केवलज्ञानं, ज्ञानावरणसंक्षयात् । જનરd વન , રાવળ ક્ષાત્ | શરૂ૦ || शुद्ध सम्यक्त्व चारित्र, क्षायिके मोहनिग्रहात् । કનને સુણ , વેદ વિર ક્ષાત જમાત | શરૂ ? II आयुषः क्षीणभावत्वात् , सिद्धा नामक्षया स्थितिः । नाम-गोत्र क्षयादेवामूर्ताऽनंतावगाहना ।। १३२ ॥
શ્રી સિદ્ધ પરમાત્માને જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞ ન દર્શનાવરણીય કમને સર્વથા ક્ષય થવાથી અનંત દર્શન, મોહનીયકર્મને સર્વથા ક્ષય થવાથી. અનંત સુખ, અંતરાયકને ક્ષય થવાથી અનંત વીર્ય, વેદનીય