________________
ધર્મપ્રેમી શ્રી હીરાલાલ લક્ષ્મીય મહેતાની ET આછી રૂપરેખા
શ્રી હીરાભાઈના જન્મ રાજકોટ (સૌરાષ્ટ્ર) પાસે આવેલા પડધરી ગામમાં. જેમની માતાનુ નામ કસ્તુરબહેન અને પિતાશ્રીનું નામ લક્ષ્મીચંદભાઈ. તેમના ધર્મ પત્નીનુ' નામ મધુબહેન છે.
વિ. સ. ૧૯૭૫ માં સુ`બઈ શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં જ્યારે શતાવધાની પૂ॰ આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ મિરાજતા હતા, ત્યારે છેલ્લે છેલ્લે તેમના સમાગમમાં તેએ આવ્યા. પૂ॰ ગુરુદેવના પ્રશ્નચના શ્રવણ કરી જીવનનું વ્હેણુ જ બદલાઈ ગયું. પૂ॰ ગુરુદેવની નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવ્યું. “શ્રી લક્ષ્મણકીર્તિ ગ્રુપ” ની સ્થાપના દ્વારા સાધર્મી ભાઈ-બહેને માટે માટી રકમ કાઢી મદદરૂપ બની રહ્યા છે. ઠેર-ઠેર ગુરુદેવાના વ્યાખ્યાનામાં ખસ દ્વારા ભાવિકાને લઇ જવાની વ્યવસ્થા કરવી વિ. અનેક કાર્યાંમાં તન-મન અને ધન દ્વારા સુંદર સેવા બજાવી રહ્યા છે. તેમના ધર્મપત્ની મધુબહેન પણ તેમનાં બધા કાર્યોંમાં સહભાગી બની રહે છે.
-૫૦