________________
વ્યાખ્યાન ચૌદમું પૈસે ટકે સુખી હતા. અપાર ધન સંપત્તિ હતી, વધુ મેળવવાની અભિલાષા નહોતી. પત્ની પણ પતિવ્રતા અને સંસ્કારી હતી, પુત્રે પણ વિનીત હતા અને હાથ જોડીને વાત કરતા હતા. શેઠને પશે બોલ સી કેઈ ઝીલી લેતા હતા. માથે કંઈ કરજ કે દેવું નહોતું. હાથી, ઘેડા, પાલખી અને અદ્યતન સુખ સગવડ ભર્યા સાધને સર્વત્ર ખડકાયેલા હતા. ધંધા રાજગાર પણ ધમધેકાર ચાલતો હતે નાતજાતમાં અને સમાજમાં પણ સારે મે ધરાવતા હતા. ઈજજત આબરૂદાર હતા. સગા સનેહીઓ સાથે મિત્રો ભર્યો મીઠો સંબંધ હતો. રાજય તરફથી કશીય ડખલગીરી નહતી કે ઈની ગુલામી કે બંધન નહતું * બત્રીશ વાની અને તેત્રીશ વ્યંજન યુક્ત ઈષ્ટ-મિષ્ટ અને સ્વાદિષ્ટ ભોજન કરી, મધુર વાદુ અને શીતળ જળનું પાન કરી, મુખમાં સુગંધીદાર તાંબૂલ લઈ હદયના તારને ઝણઝણાવી મૂકે તેવા પાંચ ઈદ્રિના વિષય ભેગમાં શેઠ તલ્લીન હતા. કેઈ જાતને અવરોધ, અતરાય કે રૂકાવટ નહતી. શાંત-પ્રશાન્ત ચિત્તે પ્રસન્ન અને સંતુષ્ટ ચિત્ત શેઠ ભોગ ભેગવી રહ્યા હતા.
બેલે આ શેઠ કેટલા સુખી છે ? તમે કહેશે કે એનું વર્ણન ન થાય તેવા અત્યંત એ શેઠ સુખી છે. આવા સુખી શેઠ કરતા પણ મુક્તિમાં બિરાજમાન મુક્તાત્માઓ-સિદ્ધ પરમાત્માઓને સમયે સમયે અનંત ગણું સુખ હોય છે. એક દેશાધિપતિ મહારાજા - એક માટે દેશાધિપતિ રાજા છે. એના તાબામાં અનેક