________________
mm
ધર્મ તવ પ્રકાશ વધારે હશે ! અને કેઈની સાથે ઓછો હશે ! એ બધાને જે મને ખ્યાલ આવે તે વિચાર કરીને મારે કયા સ્ટેજમાં અને કયા નંબરમાં આવવું, તે હું નક્કી કરી શકું !
આ સાંભળી તરત જ વેશ્યાએ ખાતા વહી કાઢી, કારણ કે એને પૈસાને લેભ હતા. એ સમજી આ કેઈ મોટા શેઠ છે એટલે તરત જ તેણે કહ્યું કે મારે ત્યાં ત્રણ નંબર છે, પ્રથમ નંબરમાં ૩ છે, બીજા નંબરમાં ૧૩, છે, અને ત્રીજા નંબરમાં પ૬ છે. અને તેણે ત્રણ નામવાળા પ્રેમીને ચે પડે ખો. ખાતુ બતાવ્યું અને તેના નામ ઠામ જણાવ્યા, મેં તરત જ તે નામ-ઠામની ડાયરીમાં નોંધ કરી. મને વિશ્વાસ હતું કે આપનું નામ આ પ્રથમ નંબરનાં ખાતામાં ત્રણ જણના નામમાં હશે! પણ મારી એ ધારણું બેટી પડી. શેઠજી ! એમાં આપનું નામ નહોતું. શેઠજી તે વિચારમાં જ પડી ગયા કે મુનિમજી શું કહી રહ્યા છે. !
વેશ્યાએ બીજે પડે અને બીજા નંબરના તેર નામ બેલી, મેં ઝટઝટ તેની પણ નોંધ કરી લીધી. મને નિશ્ચય હતું કે જરૂર આપનું નામ આ બીજા નંબરના તેર નામમાં હશે! પણ એ વાતે તદ્દન ખોટી પડી. કારણ કે એમાં આપનું નામ નહેતુ . શેઠજી! વચ્ચેજ બે.લી ઉઠયા શું એમાં પણ મારું નામ નહોતું ? મુનિએ જવાબ આપે ના, શેઠ ના ! શેઠે વિચાર્યું કે ત્રીજા નંબરમાં તે જરૂર હશે જ! - વેશ્યાએ ત્રીજા નંબરને ચે પડે છે. એમાંના પ૬ નામ બોલવા લાગી. મેં તરત જ તે પ૬ જણના પણ નામ