________________
જન્મ્યાન તૈશ્યુ
૧૫૦
કષાયમાં અને આરભ સમારંભમાં તે પશુ Solid નક્કર. એ ખાવીસ કલાકમાં ધર્મની વાત પણ યાદ નહિ આવે અને કલાક બે કલાકની ધમ ક્રિયા તે પણ ખાખરી-પેાઢી. માળા ગણતાં મન ક્રાંય ફરતુ હાય. પૂજા કરતા જાય અને વાત કરતા જાય સામાયક લઈને બેસે અને ઉઠે ત્યાં સુધી પાકી પંચાતમાં, નિંદા કુથલીમાં બે ઘડી કયાંય પસાર થઈ જાય ! કોઈ વાત કરનાર ન હોય તેા ટાઇમ કેમે ય પસાર ન થાય રેતીની ઘડી હોય તે વાર વાર ઉંચી નીચી કરે, ઘડીયાળ હોય તેા વાર' વાર જુએ. એ જાણે છે કે ૪૮ મિનિટ પૂરી કરવાની છે, ૪૮ ની ૪૭ થાય તે પ્રાયશ્ચિત લેવા તૈયાર. જ્યારે ૪૮ મિનિટ પૂરી કર વાની છે પછી શા માટે આટલી ચ ચળતા ! એક જ કારણ છે કે આ બધી ધમ ક્રિયાઓ ઉપર જે રસ અને પ્રેમ જોઈએ તેને અભાવ છે એટલે એ ક્રિયામાં જોઇએ તેવા ઉલ્લાસ કે આનદ આવતા નથી અને ઉદ્ભાસ અને આનંદ વગર ઉપરછઠ્ઠા ભાવે કરેલી ધમ ક્રિયાએ એવુ' સુદર ફળ ન આપે એ સ્વાભાવિક છે. તેમાં આપણા દોષ છે કે ધર્મના દોષ છે ?
આંખને સ્વભાવ છે કે એ બીજાને જુએ છે પણ પાતાની આંખમાં સ્હેજ કણી પડી હાય તેને તે જોઇ શકતી નથી. તેવી જ આપણી દશા છે. ઝટ ખીજાના દોષ કાઢીશું. પશુ આપણે પોતાના દ્વાષ કાઢતા નથી. જ્યાં સુધી આપણી આ દશા છે ત્યાં સુધી પ્રગતિ, આષાઢી કે વિકાસની આશા રાખવી એ આકાશ કુસુમ જેવુ છે. આપણેા વિષય એ ચાલે છે કે ધર્મના ઉપર પ્રેમ કેટલેા? એ વિષયને સમજવા માટે એક વેશ્યા પ્રેમી શેઠનું વ ન સમજવા જેવું છે,