________________
વ્યાખ્યાન અન્યશ્મિ'
૧૧
પરમાત્માના આભૂષણા વિગેરે કરાવવામાં ખચવા લાગી. આ બધી હકીકત શેઠના જાણુવામાં આવી તેથી શેઠ ઘણા ખૂશી થયા. અને તારા પગારમા સારા એવા વધારા કર્યાં અને ઉપરથી ભલામણ કરી, ‘કેતું સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચતુર્વિધ સઘની ખૂબ ભક્તિ કરજે અને પરમાત્માની પૂજા-ભક્તિ કરજે, આ કાર્યમાં જે કાંઇ ખર્ચ થાય તે તારે છૂટથી કરવા.
શેઠે આવી ઉદારતા બતાવી છતાં પેાતાના પરિશ્રમથી માયલી લક્ષ્મી દ્વારા તે એક સુંદર છત્ર મનાવ્યુ, જેને સુવણથી રસાવવામાં આવ્યુ` અને ખૂબ ભાવથી પરમાત્માના મસ્તક ઉપર એ છત્ર ધરવામાં આવ્યુ. આ છત્ર જોઈને તને ઘણી ખુશી થઈ, ભગવાનની ભક્તિ કરીને તુ ઘણી ખૂશી થઈ, તેથી તે' ખૂબ જ પુણ્યનુ ઉપાર્જન કર્યું" અને ક્રમ'ની નિરા પશુ કરી.
ધર્માંના કાર્યો કર્યા પછી તેની અનુમાદના કરાવાથી તેનુ ફળ અનેકગણુ' વધી જાય છે અને ધમ'ના કાર્યો કરી પાછળથી પશ્ચાત્તાપ કરવાથી અથવા બીજાના કરેલા ધર્મના કાર્યોને વખેડવાથી ધર્માંનુ ફળ ઘણુ ઘટી જાય છે, માટે પાતે યા ખીજાએ કરેલા ધર્મના કાર્યની અનુમેદના કરવી, તેથી આત્માને ઘણે લાભ થાય છે. આ ધર્માંની વાત સૌએ ખાસ ધ્યાન રાખવાની છે.
આ રીતે પૂર્વભવે તે સુંદર આરાધના કરવાથી અને ભગવાનના મસ્તક પર સુંદર છત્ર ધરવાથી, તું આ જન્મમાં