________________
--
--
~
~~~~
વ્યાખ્યાન અગ્યારમું
૧૧૫ સમતા ભાવમાં આગળ વધતાં વધતાં આત્મા વીતરાગ બને છે અને વીતરાગ બન્યું એટલે અવશ્ય મુક્ત થવાને જ.
તેમજ અહિંસા અને સંયમના પાલનથી વિરતિની ભાવના દઢ બને છે અને અવિરતિને રસ ઘટે છે. જ્યારે એક તરફનું વલણ વધારે હોય ત્યારે બીજી તરફનું વલણ સ્વાભાવિક છું થાય છે, એટલે વિર તને રસ વધે એટલે અવિરતિને રસ ઘટવાને, અને સંસારની આસક્તિ ધીરે ધીરે ઓછી થવાની અને સંસારને રસ ત્યારે જ એ છે થાય કે જ્યારે આત્મા સંસારને અસાર સમજે અને ધર્મને સાર સમજે..
આત્મા જ્યારે સમકિત પામે છે ત્યારે તેને સંસાર અસાર ભાસે છે. એટલે સાંસારિક પદાર્થો તરફ જે પ્રેમભાવ અને રસ હતું તે ઘટવા માંડે છે અને દેવગુરુ અને ધર્મ ઉપર પ્રીતિ વધવા માંડે છે એટલે આત્માને સાચે ખ્યાલ આવે છે કે આત્મા! આજ સુધી તું ભૂલ્ય, ચોરાશીના ચક્કરે શું અને નકનિગોદમાં રૂ એનું કારણ અને સંસાર સાર લાગતું હતું. હવે દેવગુરુ અને ધર્મ એ સાર છે જીવનના આધાર છે, સાચા તારણહાર છે, મારા હૈયાના હાર છે અને એનાથી જ મારો ઉદ્ધાર છે એમ સમજાયું. આજ સુધી ભવસાગરમાં ડૂબાડનાર સાધન ઉપર તું રાગી બન્યું હતું “જર જમીન-અને જેરુ” અને એના સાધને તને રૂચતા હતા. જેના રાગથી તું અનંતકાળ સંસામાં ભટક, નર્ક અને નિગોદમાં રૂલ્ય, રઝળે અને ત્યાના પારાવાર દુઃખે તે રડી રડીને ભગવ્યા. હવે તને સમજાયું કે આ બધું તે ધૂમાડામાં બાચકા ભરવા જેવું છે, હાથમાં કંઈ આવ્યું નહિ અને મારા