________________
ધર્મપ્રેમી શ્રી વાડીલાલ જશરાજ કેડારીની
જ આછી રૂપરેખા જ
જેએ સૌરાષ્ટ્રના મૂળી ગામના વતની છે. તેમના ધર્મ પત્નીનું નામ ભૂરીબહેન. રમણીકલાલ અને શશીકાન્ત બે પુત્ર અને કમળા અને ઇંદુમતી એમ બે પુત્રીઓ છે, ૩૫ વર્ષથી તપશ્ચર્યા ચાલુ છે પિતાના ગામમાં આયંબીલ ખાતું પિતે ચલાવે છે. ૧૦ પૈસામાં લોકોને જમાડવાને લાભ લે છે. ગયા વર્ષે તેમણે ઉપધાન કરાવ્યા હતા, કાલીનામાં પૂ. આ. શ્રી વિજયલક્ષણસૂરીશ્વરજી જૈન પાઠશાળામાં પાંચ હજાર એક ભેટ આપ્યા હતા. પાલીતાણામાં ભાતુ પણ અપાય છે. અનેકવિધ શુભ કાર્યોમાં લક્ષ્મીને હાલે છે. તેમના પુત્ર શશીકાંતભાઈ પણ પિતાજીના પગલે ચાલી સારા લાભ ઉઠાવી રહ્યા છે. સૌ સુંદર જીવન જીવી માનવ જીવનને સફળ કરી રહ્યા છે.