________________
પ. પૂ. આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાલા) આગમન : સંવત ૧૯૨૪, સન ૧૮૬૮ – મહુવા, જિલ્લો ભાવનગર
દીક્ષા: સંવત ૧૯૪૩, સન ૧૮૮૭ શાસ્ત્ર વિશારદ: સંવત ૧૯૬૪, સન ૧૯૦૮
કાળધર્મ: સંવત ૧૯૭૮, સન ૧૯૨૨ પ્રથમ સાહિત્ય સંમેલન-જોધપુરમાં, સંવત ૧૯૭૦, સન ૧૯૧૪
સ્થાપનાકર્તા: શિવપુરી પાઠશાળા યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા (બનારસ),
વીરતત્ત્વ પ્રકાશક મંડળ, મુંબઈ