________________
પરિશિષ્ટ ૪
ર૯૧ (૨) સિદ્ધરાજ જયસિંહને કચછ-ભદ્રેશ્વર ચોખંડા મહાદેવને વિ. સં.
૧૧૯૫૨નો શિલાલેખ
વિ. સં. ૧૧૯૫ ના આષાઢ સુદિ ૧૦ ને રવિવારને લેખ અગાઉ શ્રી ગિરજાશંકર વ. આચાર્ય ગુ. એ. લે. ભા. ૩માં ૧૪૩–બથી પ્રસિદ્ધ કર્યો છે જેની નકલ આગળ નીચે સામેલ છે.
શ્રી ગિરજાશંકર આચાર્યને પાઠ વાંચતા તેમજ આ અંગે શ્રી રામસિંહ રાઠોડે એમના પ્રસિદ્ધ પુસ્તક “કચ્છ સંસ્કૃતિદર્શન”માં પાઠ અને એમની છબી તેમજ રતિલાલ દી. દેસાઈએ એમના પ્રસિદ્ધ ગ્રંથ “ભદ્રેશ્વર વસઈ મહાતીર્થમાં આપેલ છબી સાથે શ્રી આચાર્ય અને રાઠોડના પાઠને સરખાવતાં એમાં ઘણી અશુદ્ધિ જણાઈ છે, આથી આ શિલાલેખની ગુજરાત સરકારના પુરાતત્વ ખાતાના કચ્છ વતુળના તત્કાલીન અધીક્ષક શ્રી દિનકર મહેતા મારફતે સ્પષ્ટ છબી મેળવવામાં આવી અને એનું નવેસરથી વાચન કરતાં એમાંથી મળતા શુદ્ધ પાઠ અત્રે રજૂ કર્યો છે. આ પાઠને ઉપયુક્ત ગિરજાશંકર આચાર્યના પાઠ સાથે સરખાવતાં લગભગ ૨૫ જેટલાં સુધારા મળ્યાનું વરતાય છે, જેમાં ત્રણ ચાર બાબતે વિશેષ નોંધપાત્ર છેઃ (૧) શ્રી ગિરજાશંકરે મહામાત્ય શ્રીદારક એવું વાંચ્યું છે (પં. ૩) તેમાં ખરેખર
મહામાત્ય શ્રીદાદાક વંચાય છે અને વસ્તુતઃ બીજા અભિલેખોને આધારે
જણાય છે કે સિદ્ધરાજના મહામાત્યનું નામ દાદાન હતું. (૨) આ પંક્તિમાં શ્રી ગિરજાશંકરે રુદ મંદ વાંચ્યું છે, જે ખરેખર શૈવ
રક છે. આમ કચ્છમંડલને આ અભિલેખમાં સ્પષ્ટ નિર્દેશ થયેલ છે. (૩) ચોથી પંક્તિમાં પ્રમુતિ પંજા વાહ એમ શ્રી આચાર્યો વાંચ્યું છે, જે સ્પષ્ટતઃ
કમૃતિ વંajમળે છે. (૪) શ્રી આચાર્યે શ્રીમદ્દેશ્વરવેઢાર વાંચ્યું છે, પણ એ ખરેખર શ્રીમદેશ્વર
વૈરાર છે અને વસ્તુતઃ ભદ્રેશ્વર બંદર છે એ બાબતની આનાથી સ્પષ્ટ
પ્રતીતિ થાય છે. (૫) ૫ક્તિ : ૫ માં મધામ મહારાજ્ઞપુત્ર તોફિe તંત્ર શ્રી પ્રાણપ્રસુત્ર શ્રી
કુરાન એમ વાંચવામાં આવેલું છે, જ્યારે વસ્તુતઃ એને શુદ્ધ પાઠ આ પ્રમાણે વંચાય છે : મદ્રેશ્વર મ મહારાગ ૩ત્રસીદુ. તથ૦ શ્રીમાતા सुतश्री कुमारपालेन*
આ લેખનાં તારણોને ઉપગ આ મહાનિબંધમાં જુદાં જુદાં પ્રકરણોમાં જ્યાં જ્યાં આવશ્યક જણાય છે ત્યાં ઉપયોગ કર્યો છે. * આ લેખના પાકના વાંચનમાં છે. ભારતીબહેન શેલતે સહાય કરી.