________________
ચાલુક્યકાલીન અભિલેખે : પ્રાસ્તાવિક વિશ્લેષણ
૧૩ અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ અને તેમનાં લક્ષણે: (આકૃતિ ૨)
(૧) ચૌલુક્યકાલીન અભિલેખોમાં ઉલ્લેખિત અંતર્ગત સ્વરચિતોનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવી શકાય?
–આ સ્વરૂપનો અહીં પૂર્ણ વિકાસ થયેલો જણાય છે અને તે અર્વાચીન પદ્ધતિ અને સ્વરૂપે વર્ણની ટોચની જમણી બાજુએ જોડાય છે. આમાં અંતર્ગત મા ની ઊભી રેખાને મોટા ભાગના મૂળાક્ષરને જમણું ભાગને સમાંતર દર્શાવવામાં આવે છે. જેમ કે, ૨ (૧–૧) ઝા (૧-૬), ચા (૧-૭), શ (૨-૮)ના મરોડ.
, –આ અંતર્ગત સ્વરચિત અહીં અર્વાચીન સ્વરૂપે વિકસેલાં જણાય છે. તેના વળાંકદાર તેમજ સુરેખાત્મક બંને મરોડ નજરે પડે છે. - ૩, ૩ તથા ૪–આ અંતર્ગત સ્વરચિહ્નો અર્વાચીન પદ્ધતિએ વર્ણની નીચે જોડાતાં નજરે પડે છે. જો કે એમના સ્વરૂપનો હજી પૂર્ણ વિકાસ નજરે પડતો નથી. ચામુંડારાજના વિ. સં. ૧૦૩૩ ના લેખમાં અંતર્ગત ન સ્વરચિહ્નને પ્રયોગ થયેલો છે. એ (૧૩–૧) માં અંતઃસ્થ પરના મરોડને નીચેના છેડે એક નાની ઊભી રેખા ઉમેરીને આ ચિત્ર બનાવવામાં આવેલ છે. | g–અગાઉની જેમ જ આ વર્ણને મથાળે માત્રારૂપે વર્ણની આગળ અગ્ર કે ડિમાત્રા સ્વરૂપે પ્રયોજાયેલાં છે. આ સમયે માત્રાના બદલે પડિમાત્રા કરવાને રિવાજ જણાય છે. છ નું ચિહ્ન જ્યારે પડિમાત્રા સ્વરૂપે જોડાય છે ત્યારે આ વર્ણના ડાબા ભાગ સાથે પડિમાત્રાની ઊભી રેખાને સ્પર્શ થઈ જવાને સંભવ રહે છે. આથી તે સ્પર્શ દૂર કરવા વણની શિરોરેખાની ડાબી બાજને સહેજ વધારે લંબાવી તેને છેડે પડિમાત્રા જોડવામાં આવે છે. જેમ કે રે (૧૪–૧), ૨ (૧૪–૨), ને (૧૪–૫), રે (૧૪–૭) ના મરોડ.
ઘે (૧૪–૪) માં ઘની ઉપલી ડાબી ટોચ આગળ વધેલી હેવાથી પડિમાત્રા જેવાથી ઉપરની મુશ્કેલી દૂર થાય છે. અહીં રે (૧૪–૩) અને શો (૧૫-૮)માં અંતર્ગત જુના મરોડ પ્રાથમિક કલાત્મક બન્યા છે. 9 (૧૪–૪) માં પડિમાત્રાને નીચલે છેડેથી જમણું તરફ સહેજવાળી છે.
. મે, ગ – આમાં ની માત્રા ઉપરમાત્રા અને પડિમાત્રા બંને પ્રકારે પ્રયોજાયેલી જણાય છે, પણ પઢિમાત્રાને ઉપગ વિશેષ થયેલો જણાય છે. જેમ છે . (૧૬-૧), ડો (૧૬-૨), aો (૧૬–૩), હો (૧૬-૬), અને શો (૧૬-૮) ના મરોડ. નો (૧૬-૪) તથા ગો (૧૬-૫) માં અંતર્ગત 9 ની રેખા ઉપરમાત્રા સ્વરૂપે જોડાઈ છે.