________________
કલા
ઉપસ હાર ઃ
આ ઉપર્યુક્ત કરેલ વિશ્લેષણને આધારે કહી શકાય કે ચૌલુકયકાલીન અભિલેખા અમુક અંશે તત્કાલીન કલા–વૈવિધ્યને પણ વ્યક્ત કરે છે.
ચૌલુકયકાલીન અસ`ખ્ય સ્થાપત્યકીય સ્મારકોના નિર્દેશ તેમજ એની વિગત પ્રાપ્ત થાય છે. સ્થાપત્યના એ પ્રકારો પૈકી ધાર્મિક તેમજ નાગરક સ્થાપત્ય બન્નેના ઉલ્લેખા અભિલેખામાં થયેલા છે. આ કાલ દરમ્યાન ઘણાં અજ્ઞાત દેવાલયા જ્ઞાત થયેલાં છે.
૨૬૭
હિંદુ અને જૈન સ્થાપત્ય ઉપરાંત આ કાલ દરમ્યાન કેટલીક મસ્જિદો અને દરગાહ બંધાયાના આભિલેખિક ઉલ્લેખો મળે છે, જેની વિગતોનો સમાવેશ મુસ્લિમ અભિલેખેા નામના પરિશિષ્ટમાં સમાવિષ્ટ છે.
પાદટીપ
૧. અ. નં. ૪૪
૨. સામપુરા, કાંતિલાલ ક્રૂ., વડનગરના કોટ અને શ્રીપાલ પ્રશસ્તિ, “પથિક”, સપ્ટે.—ઓક્ટો. ૧૯૭૧
૩. અ. નં. ૬૧
૪. દેશાઈ, શંભુપ્રસાદ, પ્રભાસ અને સામનાથ', પૃ. ૪૫૮
૫. એજન, પૃ. ૪૫૮-૫૯
૧૬. અ. નં. ૨૯
૧૮. અ. નં. ૬૫
૬. એજન, પૃ. ૪૫૭
૭. જાની, વર્ષા, ખી., ‘ગુજરાતના દૂર્ગા : સ્થાપત્યની દૃષ્ટિએ”, (ઈ. સ. ૧૩૦૦ સુધી) સમ્માધિ”, પુ. ૧૭
૮. સામપુરા, પ્રભાશંકર અને ઢાંકી મધુસૂદન, “ભારતીય દુ’વિધાન’, પૃ. ૧૧–૨૨ ૯. કૅબ્સ, એ. કિ., રાસમાળા”, ગ્રં. ૧, પૃ. ૨૧૨
૧૦. જેમ્સ, બન્નેસ, એન્ટિકિવટીઝ ઓફ કાઠિયાવાડ ઍન્ડ કચ્છ”, પૃ. ૨૧૮ ૧૧. જોટ, રત્નમણિરાવ, ‘ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ, ઇસ્લામ યુગ”,
ખંડ ૨, પૃ. ૪૦૮
૧૨. અ. નં. ૨૯-અ
૧૩. પરમાર, થોમસ, ‘ભારતનું નાગરક સ્થાપત્ય', પૃ. ૮૨
૧૪. અ. ન. ૩૫
૧૫. અ. નં. ૯૫
૧૭. અ. નં. ૫૮-૫૯
૧૯. ગુ. રા. સાં. .,” ગ્રૂ. ૪, પૃ. ૪૩૦, ૪૫૯